Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9324
રહ્યું ના માન જ્યાં જીવનમાં, રહ્યું જીવનમાં શું બાકી
Rahyuṁ nā māna jyāṁ jīvanamāṁ, rahyuṁ jīvanamāṁ śuṁ bākī
Hymn No. 9324

રહ્યું ના માન જ્યાં જીવનમાં, રહ્યું જીવનમાં શું બાકી

  No Audio

rahyuṁ nā māna jyāṁ jīvanamāṁ, rahyuṁ jīvanamāṁ śuṁ bākī

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18811 રહ્યું ના માન જ્યાં જીવનમાં, રહ્યું જીવનમાં શું બાકી રહ્યું ના માન જ્યાં જીવનમાં, રહ્યું જીવનમાં શું બાકી

પહોંચ્યો ના પ્રેમ એની મંઝિલે, પહોંચાડવું એને છે બાકી

સફળતા-નિષ્ફળતાઓ ભરી છે દિલમાં, જાવું ક્યાં કરવું નક્કી છે બાકી

હર કદમ પર વેરાયેલા છે કાંટા, સાફ કરવા એને છે બાકી

છે દુઃખભરી દાસ્તાન, દુઃખ ભરેલ દિલ કરવું ખાલી છે બાકી

આવી અધૂરી દાસ્તાનને સમજતાં નહીં પૂરી, પૂરી કરવી એને બાકી છે

નજરનજરમાં ભલે આવ્યા નથી, હાજરી છે તમારી જ્યાં નજર ફેરવી ત્યાં બાકી દીવાનાપણું કંઈકનું ભર્યું છે દિલમાં, એ એકના દીવાના થવું બાકી છે

નક્કી કરી નથી મંઝિલ જીવનમાં, મંઝિલ નક્કી કરવી હજી બાકી છે

મુસીબતે કરી રાહ નક્કી જીવનમાં, અરે એ રાહે ચાલવું જીવનમાં હજી બાકી છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahyuṁ nā māna jyāṁ jīvanamāṁ, rahyuṁ jīvanamāṁ śuṁ bākī

pahōṁcyō nā prēma ēnī maṁjhilē, pahōṁcāḍavuṁ ēnē chē bākī

saphalatā-niṣphalatāō bharī chē dilamāṁ, jāvuṁ kyāṁ karavuṁ nakkī chē bākī

hara kadama para vērāyēlā chē kāṁṭā, sāpha karavā ēnē chē bākī

chē duḥkhabharī dāstāna, duḥkha bharēla dila karavuṁ khālī chē bākī

āvī adhūrī dāstānanē samajatāṁ nahīṁ pūrī, pūrī karavī ēnē bākī chē

najaranajaramāṁ bhalē āvyā nathī, hājarī chē tamārī jyāṁ najara phēravī tyāṁ bākī dīvānāpaṇuṁ kaṁīkanuṁ bharyuṁ chē dilamāṁ, ē ēkanā dīvānā thavuṁ bākī chē

nakkī karī nathī maṁjhila jīvanamāṁ, maṁjhila nakkī karavī hajī bākī chē

musībatē karī rāha nakkī jīvanamāṁ, arē ē rāhē cālavuṁ jīvanamāṁ hajī bākī chē
Scan Image

Gujarati Bhajan no. 9324 by Satguru Devendra Ghia - Kaka
First...931993209321...Last