Hymn No. 9326
રહેવું તારા ભરોસે પ્રભુ છે, શું એ કાંઈ ગુના અમારા
rahēvuṁ tārā bharōsē prabhu chē, śuṁ ē kāṁī gunā amārā
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18813
રહેવું તારા ભરોસે પ્રભુ છે, શું એ કાંઈ ગુના અમારા
રહેવું તારા ભરોસે પ્રભુ છે, શું એ કાંઈ ગુના અમારા
કાં તું અમને દર્શન દે, કાં તું અમારી ભૂલ અમને જણાવી દે
છે સદા તું અમારા હૈયે, અતૂટ વિશ્વાસ અમારામાં ભરી દે
તારા પ્રેમ વિના તરફડતાં છીએ પંખી, પ્યાલા પ્રેમના પીવરાવી દે
છે જગજનની તું, છીએ અમે બાળ તો તારાં ને તારાં
વિશાળ દિલની છે તું રે માતા, ભૂલો અમારી માફ કરી દે
દીધી છે મનની પાંખ તેં, તુજ ચરણમાં અમને પહોંચાડી દે
અશરણ જાણી તારું શરણું દે, અલગતા સઘળી મિટાવી દે
https://www.youtube.com/watch?v=qCtijRMzOb0
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રહેવું તારા ભરોસે પ્રભુ છે, શું એ કાંઈ ગુના અમારા
કાં તું અમને દર્શન દે, કાં તું અમારી ભૂલ અમને જણાવી દે
છે સદા તું અમારા હૈયે, અતૂટ વિશ્વાસ અમારામાં ભરી દે
તારા પ્રેમ વિના તરફડતાં છીએ પંખી, પ્યાલા પ્રેમના પીવરાવી દે
છે જગજનની તું, છીએ અમે બાળ તો તારાં ને તારાં
વિશાળ દિલની છે તું રે માતા, ભૂલો અમારી માફ કરી દે
દીધી છે મનની પાંખ તેં, તુજ ચરણમાં અમને પહોંચાડી દે
અશરણ જાણી તારું શરણું દે, અલગતા સઘળી મિટાવી દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahēvuṁ tārā bharōsē prabhu chē, śuṁ ē kāṁī gunā amārā
kāṁ tuṁ amanē darśana dē, kāṁ tuṁ amārī bhūla amanē jaṇāvī dē
chē sadā tuṁ amārā haiyē, atūṭa viśvāsa amārāmāṁ bharī dē
tārā prēma vinā taraphaḍatāṁ chīē paṁkhī, pyālā prēmanā pīvarāvī dē
chē jagajananī tuṁ, chīē amē bāla tō tārāṁ nē tārāṁ
viśāla dilanī chē tuṁ rē mātā, bhūlō amārī māpha karī dē
dīdhī chē mananī pāṁkha tēṁ, tuja caraṇamāṁ amanē pahōṁcāḍī dē
aśaraṇa jāṇī tāruṁ śaraṇuṁ dē, alagatā saghalī miṭāvī dē
|
|