Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9333
કહીશ નહીં જો અત્યારે, તો કહીશ એને તું ક્યારે
Kahīśa nahīṁ jō atyārē, tō kahīśa ēnē tuṁ kyārē
Hymn No. 9333

કહીશ નહીં જો અત્યારે, તો કહીશ એને તું ક્યારે

  No Audio

kahīśa nahīṁ jō atyārē, tō kahīśa ēnē tuṁ kyārē

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18820 કહીશ નહીં જો અત્યારે, તો કહીશ એને તું ક્યારે કહીશ નહીં જો અત્યારે, તો કહીશ એને તું ક્યારે

કહી શક્યો નથી જે અત્યારે, કહી નહીં શકીશ ક્યારેય

સંભળાવવું છે જેને અત્યારે, સાંભળશે નહીં, સાંભળશે ક્યારે

મળવું છે જેને અત્યારે, મળશે નહીં તો મળશે એ ક્યારે

જાગી જોવા ઇચ્છા અત્યારે, જોઈશ નહીં તો જોશે ક્યારે

કરવો છે પ્રેમ અત્યારે, કરીશ નહીં અત્યારે, કરીશ ક્યારે

દર્દ છે અત્યારે, કરીશ ના દવા અત્યારે, કરીશ ક્યારે

જોઈએ પ્રકાશ અત્યારે, મળે ના અત્યારે, તો મેળવીશ ક્યારે
View Original Increase Font Decrease Font

કહીશ નહીં જો અત્યારે, તો કહીશ એને તું ક્યારે

કહી શક્યો નથી જે અત્યારે, કહી નહીં શકીશ ક્યારેય

સંભળાવવું છે જેને અત્યારે, સાંભળશે નહીં, સાંભળશે ક્યારે

મળવું છે જેને અત્યારે, મળશે નહીં તો મળશે એ ક્યારે

જાગી જોવા ઇચ્છા અત્યારે, જોઈશ નહીં તો જોશે ક્યારે

કરવો છે પ્રેમ અત્યારે, કરીશ નહીં અત્યારે, કરીશ ક્યારે

દર્દ છે અત્યારે, કરીશ ના દવા અત્યારે, કરીશ ક્યારે

જોઈએ પ્રકાશ અત્યારે, મળે ના અત્યારે, તો મેળવીશ ક્યારે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kahīśa nahīṁ jō atyārē, tō kahīśa ēnē tuṁ kyārē

kahī śakyō nathī jē atyārē, kahī nahīṁ śakīśa kyārēya

saṁbhalāvavuṁ chē jēnē atyārē, sāṁbhalaśē nahīṁ, sāṁbhalaśē kyārē

malavuṁ chē jēnē atyārē, malaśē nahīṁ tō malaśē ē kyārē

jāgī jōvā icchā atyārē, jōīśa nahīṁ tō jōśē kyārē

karavō chē prēma atyārē, karīśa nahīṁ atyārē, karīśa kyārē

darda chē atyārē, karīśa nā davā atyārē, karīśa kyārē

jōīē prakāśa atyārē, malē nā atyārē, tō mēlavīśa kyārē
Scan Image

Gujarati Bhajan no. 9333 by Satguru Devendra Ghia - Kaka
First...932893299330...Last