Hymn No. 9373
ભીંજાવ્યું હશે હૈયું તારું જે ભક્તિની ધારાએ, એ ભક્તિ કેવી હશે
bhīṁjāvyuṁ haśē haiyuṁ tāruṁ jē bhaktinī dhārāē, ē bhakti kēvī haśē
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18860
ભીંજાવ્યું હશે હૈયું તારું જે ભક્તિની ધારાએ, એ ભક્તિ કેવી હશે
ભીંજાવ્યું હશે હૈયું તારું જે ભક્તિની ધારાએ, એ ભક્તિ કેવી હશે
ભૂલ્યો હશે સાનભાન તારું જેના પ્રેમમાં, એ પ્રેમ તો કેવો હશે
દુભાવી ગયા હશે જે શબ્દો હૈયું તારું, એ શબ્દ તો કેવા હશે
જેના અંતરની પોકાર સાંભળી તું દોડયો હશે, એ અંતરનો ભાર કેવો હશે
જે નજર કરાવી ગઈ હશે ધાર્યું એવું પાસે તારી, એ નજર કેવી હશે
જેના ભાવ હલાવી ગયા હશે હૈયું તારું, એ ભાવ કેવા હશે
જેની નિર્દોષતામાં રમે ચિત્તડું તારું, એ નિર્દોષતા તો કેવી હશે
જે દૃષ્ટિને આપ્યાં હશે દર્શન તેં તારાં, એ દૃષ્ટિ તો કેવી હશે
જે સરળતામાં વસવા તડપતું હશે દિલ તારું, એ સરળતા તો કેવી હશે
જે મુલાકાત પછી રહે ના કાંઈ બાકી, એ મુલાકાત તો કેવી હશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhīṁjāvyuṁ haśē haiyuṁ tāruṁ jē bhaktinī dhārāē, ē bhakti kēvī haśē
bhūlyō haśē sānabhāna tāruṁ jēnā prēmamāṁ, ē prēma tō kēvō haśē
dubhāvī gayā haśē jē śabdō haiyuṁ tāruṁ, ē śabda tō kēvā haśē
jēnā aṁtaranī pōkāra sāṁbhalī tuṁ dōḍayō haśē, ē aṁtaranō bhāra kēvō haśē
jē najara karāvī gaī haśē dhāryuṁ ēvuṁ pāsē tārī, ē najara kēvī haśē
jēnā bhāva halāvī gayā haśē haiyuṁ tāruṁ, ē bhāva kēvā haśē
jēnī nirdōṣatāmāṁ ramē cittaḍuṁ tāruṁ, ē nirdōṣatā tō kēvī haśē
jē dr̥ṣṭinē āpyāṁ haśē darśana tēṁ tārāṁ, ē dr̥ṣṭi tō kēvī haśē
jē saralatāmāṁ vasavā taḍapatuṁ haśē dila tāruṁ, ē saralatā tō kēvī haśē
jē mulākāta pachī rahē nā kāṁī bākī, ē mulākāta tō kēvī haśē
|
|