Hymn No. 9387
મહોબ્બતની રાહમાં ભલે અમે નવા નવા છીએ
mahōbbatanī rāhamāṁ bhalē amē navā navā chīē
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18874
મહોબ્બતની રાહમાં ભલે અમે નવા નવા છીએ
મહોબ્બતની રાહમાં ભલે અમે નવા નવા છીએ
સમાવ્યા છે દિલમાં એટલા તમને, શ્વાસમાંથી સૂરો તમારા ઊઠે છે
નજરે બદલી છે રીતો એની જોવા, દૃષ્ટિએદૃષ્ટિએ મૂર્તિ તમારી જુએ છે
જિહ્વા ભૂલી, રસ બીજા બધા, તમારા નામનું રસપાન એ તો કરે છે
આનંદેઆનંદે હૈયું ઊછળે છે, સાનભાન બધું એમાં એ તો ભૂલે છે
ડગલે ને ડગલે શોધે પગલાં તમારાં, પગલાં તમારાં કેડી એની બને છે
વાયુના સ્પર્શે સ્પર્શે આનંદ અનુભવે છે, વાયુના સ્પર્શ તમારા મળે છે
અવાજે અવાજમાંથી રવ તમારા ઊઠે છે, કર્ણ ધ્વનિ એના તો ઝીલે છે
ધડકને-ધડકન નામ તમારું બોલે છે, તન્મયતાની ભૂમિ એ તો સર્જે છે
વિચારો ને વિચારોમાં વિચારો તમારા ઝૂમે છે, તમારા વિચારો વિના ના બીજા વિચાર ઊઠે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mahōbbatanī rāhamāṁ bhalē amē navā navā chīē
samāvyā chē dilamāṁ ēṭalā tamanē, śvāsamāṁthī sūrō tamārā ūṭhē chē
najarē badalī chē rītō ēnī jōvā, dr̥ṣṭiēdr̥ṣṭiē mūrti tamārī juē chē
jihvā bhūlī, rasa bījā badhā, tamārā nāmanuṁ rasapāna ē tō karē chē
ānaṁdēānaṁdē haiyuṁ ūchalē chē, sānabhāna badhuṁ ēmāṁ ē tō bhūlē chē
ḍagalē nē ḍagalē śōdhē pagalāṁ tamārāṁ, pagalāṁ tamārāṁ kēḍī ēnī banē chē
vāyunā sparśē sparśē ānaṁda anubhavē chē, vāyunā sparśa tamārā malē chē
avājē avājamāṁthī rava tamārā ūṭhē chē, karṇa dhvani ēnā tō jhīlē chē
dhaḍakanē-dhaḍakana nāma tamāruṁ bōlē chē, tanmayatānī bhūmi ē tō sarjē chē
vicārō nē vicārōmāṁ vicārō tamārā jhūmē chē, tamārā vicārō vinā nā bījā vicāra ūṭhē chē
|
|