Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9405
આવીને ઊભો છે જ્યાં દ્વારે તું અમારા, આવવા શાને અચકાય છે
Āvīnē ūbhō chē jyāṁ dvārē tuṁ amārā, āvavā śānē acakāya chē
Hymn No. 9405

આવીને ઊભો છે જ્યાં દ્વારે તું અમારા, આવવા શાને અચકાય છે

  No Audio

āvīnē ūbhō chē jyāṁ dvārē tuṁ amārā, āvavā śānē acakāya chē

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18892 આવીને ઊભો છે જ્યાં દ્વારે તું અમારા, આવવા શાને અચકાય છે આવીને ઊભો છે જ્યાં દ્વારે તું અમારા, આવવા શાને અચકાય છે

કર્યું શું લાવ્યા તમને દ્વારે, કર્યું શું અમે, આવતાં તમે અચકાવ છો

આવો ખુલ્લી રીતે, ખૂલી જાય ભાગ્ય અમારાં આવતાં કેમ અચકાવ છો

કર્યાં એવાં કયાં કર્મો, આપ્યાં ફળ જાણ વિના, આવતાં કેમ અચકાવ છો

લાવ્યો પ્રેમ શું તમારો, તમને અમારા દ્વારે, જોયા દોષ કેવા, આવતાં કેમ અચકાવ છો

મિલનને તમારાં દીધું ના પ્રાધાન્ય લાગ્યું શું ખોટું, આવતાં અચકાવ છો

છે સંબંધો આપણા પાણી જેવા, પાડી નાખશે તિરાડ એમાં, આવતાં કેમ અચકાવ છો

તમે તો છો અમારા બનાવી દ્યો અમને તમારા, આવતાં શાને અચકાવ છો

કરશું કોશિશો દર્દમુક્ત રાખવાં દિલને તમારા, આવતાં તમે કેમ અચકાવ છો

આવશો તમે, બૂઝશે જનમની પ્યાસ અમારી, આવતાં શાને અચકાવ છો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvīnē ūbhō chē jyāṁ dvārē tuṁ amārā, āvavā śānē acakāya chē

karyuṁ śuṁ lāvyā tamanē dvārē, karyuṁ śuṁ amē, āvatāṁ tamē acakāva chō

āvō khullī rītē, khūlī jāya bhāgya amārāṁ āvatāṁ kēma acakāva chō

karyāṁ ēvāṁ kayāṁ karmō, āpyāṁ phala jāṇa vinā, āvatāṁ kēma acakāva chō

lāvyō prēma śuṁ tamārō, tamanē amārā dvārē, jōyā dōṣa kēvā, āvatāṁ kēma acakāva chō

milananē tamārāṁ dīdhuṁ nā prādhānya lāgyuṁ śuṁ khōṭuṁ, āvatāṁ acakāva chō

chē saṁbaṁdhō āpaṇā pāṇī jēvā, pāḍī nākhaśē tirāḍa ēmāṁ, āvatāṁ kēma acakāva chō

tamē tō chō amārā banāvī dyō amanē tamārā, āvatāṁ śānē acakāva chō

karaśuṁ kōśiśō dardamukta rākhavāṁ dilanē tamārā, āvatāṁ tamē kēma acakāva chō

āvaśō tamē, būjhaśē janamanī pyāsa amārī, āvatāṁ śānē acakāva chō
Scan Image

Gujarati Bhajan no. 9405 by Satguru Devendra Ghia - Kaka
First...940094019402...Last