Hymn No. 405 | Date: 14-Mar-1986
તારા વિચારોને સાથે રાખી, તું તેને જો જરા
tārā vicārōnē sāthē rākhī, tuṁ tēnē jō jarā
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1986-03-14
1986-03-14
1986-03-14
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1894
તારા વિચારોને સાથે રાખી, તું તેને જો જરા
તારા વિચારોને સાથે રાખી, તું તેને જો જરા
કેવી ભાત પડે છે તેની, તેનો મનમાં વિચાર કર જરા
તારા વિચારોમાંથી, તારા સ્વરૂપની ઝાંખી કર તું જરા
સુધરે એટલા તું સુધારી લેજે, બીજી ફિકર ના કર જરા
વિચારોથી જગમાં થયા છે મહાન જ્યાં ઘણા
ખોટા વિચારોથી પતન થયાં છે આ જગમાં કંઈકનાં
શક્તિ ભરી છે અનોખી એમાં, વિચારી ઉપયોગ કર સદા
નિયંત્રિત રાખજે તું તારા વિચારોને, શક્તિ મળશે સદા
મહાન ગ્રંથો છે વિચારોનું ફળ, સદા માર્ગદર્શન કરી રહ્યા
ગીતાના વિચારોની અમર ધારા, સદા આધાર બની રહ્યા
વિચારોને બનાવીને સુંદર, સુંદર જીવન કંઈક જીવી ગયા
સદવિચારો સહીને અનેક, જીવન પોતાનાં મહાન કરી ગયા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārā vicārōnē sāthē rākhī, tuṁ tēnē jō jarā
kēvī bhāta paḍē chē tēnī, tēnō manamāṁ vicāra kara jarā
tārā vicārōmāṁthī, tārā svarūpanī jhāṁkhī kara tuṁ jarā
sudharē ēṭalā tuṁ sudhārī lējē, bījī phikara nā kara jarā
vicārōthī jagamāṁ thayā chē mahāna jyāṁ ghaṇā
khōṭā vicārōthī patana thayāṁ chē ā jagamāṁ kaṁīkanāṁ
śakti bharī chē anōkhī ēmāṁ, vicārī upayōga kara sadā
niyaṁtrita rākhajē tuṁ tārā vicārōnē, śakti malaśē sadā
mahāna graṁthō chē vicārōnuṁ phala, sadā mārgadarśana karī rahyā
gītānā vicārōnī amara dhārā, sadā ādhāra banī rahyā
vicārōnē banāvīnē suṁdara, suṁdara jīvana kaṁīka jīvī gayā
sadavicārō sahīnē anēka, jīvana pōtānāṁ mahāna karī gayā
English Explanation |
|
In this bhajan he is talking about "Thoughts". The human mind is full of it and it works upon as the thoughts command it. Thoughts too is the main reason behind a person's growth and fall in life.
Here Kakaji explains so clearly
Keep your thoughts together and you watch them
Just think about the kind of thoughts are being layered in your mind
From your thoughts get a glimpse of your inner form and realise your own real self.
Improve your self to such an extent, that you get better and better & do not worry at all for anything else.
Thoughts which are good have made many people grow into this world and made them great legends.
And on the other hand false thoughts have made many people fall down in this world, they are collapsed mentally, physically, economically.
Kakaji explains in more detail further
The power of thoughts is unique. So always think and use it.
Keep your thoughts always under control. It shall always increase your strength.
Many great scriptures in this world are the fruits of thoughts as such scriptures were born as somebody had surely thought about it, and they are guiding us today.
For an illustration The Geeta which is an immortal stream of thoughts, wisdom and vision has always remained as the basis of it.
Kakaji concludes
Making and keeping good positive thoughts, many have led their lives beautifully.
Creating beautiful ideas and keeping good intentions many people made their own lives great and beautiful.
|