Hymn No. 9486
દેખી નથી મૂરત તારી તો પ્રભુ, સૂરત તારી તો જોઈ નથી
dēkhī nathī mūrata tārī tō prabhu, sūrata tārī tō jōī nathī
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18973
દેખી નથી મૂરત તારી તો પ્રભુ, સૂરત તારી તો જોઈ નથી
દેખી નથી મૂરત તારી તો પ્રભુ, સૂરત તારી તો જોઈ નથી
હશે મુસ્કાન કેવી તારી દિલમાં, અંદાજ એનો આવતો નથી
કરું યાદ નયનો ભી યાદ જેનાં નવાં નયનોમાં નયનો તમારાં જડતાં નથી
હશે નયનો કેવાં તમારાં, દિલમાં અંદાજ એનો આવતો નથી
ચાહતો રહ્યો સૌમ્યતા કંઈક મુખ પર, સૌમ્યતા એવી દેખાતી નથી
હશે સૌમ્યતા મુખ પર તમારા કેવી, દિલમાં અંદાજ એનો આવતો નથી
કંઈક હસતા મુખે ખેંચ્યું દિલ અમારું, ખેંચાયા વિના રહ્યું નથી
હશે હસતું મુખ કેવું તમારું, દિલમાં અંદાજ એનો આવતો નથી
જોઈ મસ્તીભરી છટા કંઈક, મુખ ને નયનો ખેંચાયાં વિના રહ્યાં નથી
હશે મસ્તી તમારી કેવી, દિલમાં અંદાજ તો એનો આવતો નથી
જોઈ અનુભવી કંઈક દિલની કોમળતા, સ્પર્શ્યા વિના રહી નથી
હશે તમારી દિલની કોમળતા કેવી, દિલમાં અંદાજ એનો આવતો નથી
કંઈક નયનોથી અનુભવી કરુણાની ધારા, ન્હાયા વિના એમાં રહ્યા નથી
હશે તમારાં નયનોની કરુણાની ધારા કેવી, અંદાજ એનો આવતો નથી
જોઈ કંઈક મુખ પર વિશુદ્ધતાની આભા, આનંદ પામ્યા વિના રહ્યો નથી
હશે વિશુદ્ધતા તારા મુખની કેવી, અંદાજ એનો આવતો નથી
જોતો ને ગોતતો રહ્યો ગુણો તમારા, માનવીમાં પૂરા મળતા નથી
હશે અપરંપાર ગુણો તમારા દિલમાં, અંદાજ એનો આવતો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dēkhī nathī mūrata tārī tō prabhu, sūrata tārī tō jōī nathī
haśē muskāna kēvī tārī dilamāṁ, aṁdāja ēnō āvatō nathī
karuṁ yāda nayanō bhī yāda jēnāṁ navāṁ nayanōmāṁ nayanō tamārāṁ jaḍatāṁ nathī
haśē nayanō kēvāṁ tamārāṁ, dilamāṁ aṁdāja ēnō āvatō nathī
cāhatō rahyō saumyatā kaṁīka mukha para, saumyatā ēvī dēkhātī nathī
haśē saumyatā mukha para tamārā kēvī, dilamāṁ aṁdāja ēnō āvatō nathī
kaṁīka hasatā mukhē khēṁcyuṁ dila amāruṁ, khēṁcāyā vinā rahyuṁ nathī
haśē hasatuṁ mukha kēvuṁ tamāruṁ, dilamāṁ aṁdāja ēnō āvatō nathī
jōī mastībharī chaṭā kaṁīka, mukha nē nayanō khēṁcāyāṁ vinā rahyāṁ nathī
haśē mastī tamārī kēvī, dilamāṁ aṁdāja tō ēnō āvatō nathī
jōī anubhavī kaṁīka dilanī kōmalatā, sparśyā vinā rahī nathī
haśē tamārī dilanī kōmalatā kēvī, dilamāṁ aṁdāja ēnō āvatō nathī
kaṁīka nayanōthī anubhavī karuṇānī dhārā, nhāyā vinā ēmāṁ rahyā nathī
haśē tamārāṁ nayanōnī karuṇānī dhārā kēvī, aṁdāja ēnō āvatō nathī
jōī kaṁīka mukha para viśuddhatānī ābhā, ānaṁda pāmyā vinā rahyō nathī
haśē viśuddhatā tārā mukhanī kēvī, aṁdāja ēnō āvatō nathī
jōtō nē gōtatō rahyō guṇō tamārā, mānavīmāṁ pūrā malatā nathī
haśē aparaṁpāra guṇō tamārā dilamāṁ, aṁdāja ēnō āvatō nathī
|