1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19085
હતું વેદનાઓથી ભર્યું ભર્યું દિલ, શ્વાસો પણ ઊંકારાના નીકળે
હતું વેદનાઓથી ભર્યું ભર્યું દિલ, શ્વાસો પણ ઊંકારાના નીકળે
યાદો બની ગઈ એવા રે કાંટા, હૈયામાં એ ખેંચતાને ખેંચતા રહે
મધુર રસ ભૂલી ગયું રે જીવન, કડવા ઘુંટડા પીતું ને પીતું રહે
લૂંટાઈ ગઈ હવાની એ તાજગી, હવા જ્યાં તપતીને તપતી રહે
રહ્યા ગૂંથતાને ગૂંથતા વિશ્વાસના તાંતણા, સંયોગો તોડતા રહે
બનતા રહે બનાવ જીવનમાં એવા, મનડું એમાં ચકરાવે ચડે
અચાનક ગરીબને ધન મળે, સાન ભાન બધું એમાં એ ભૂલે
થાતી રહે વાતો જીવનમાં, આચરણ આચરવું તો ભૂલે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હતું વેદનાઓથી ભર્યું ભર્યું દિલ, શ્વાસો પણ ઊંકારાના નીકળે
યાદો બની ગઈ એવા રે કાંટા, હૈયામાં એ ખેંચતાને ખેંચતા રહે
મધુર રસ ભૂલી ગયું રે જીવન, કડવા ઘુંટડા પીતું ને પીતું રહે
લૂંટાઈ ગઈ હવાની એ તાજગી, હવા જ્યાં તપતીને તપતી રહે
રહ્યા ગૂંથતાને ગૂંથતા વિશ્વાસના તાંતણા, સંયોગો તોડતા રહે
બનતા રહે બનાવ જીવનમાં એવા, મનડું એમાં ચકરાવે ચડે
અચાનક ગરીબને ધન મળે, સાન ભાન બધું એમાં એ ભૂલે
થાતી રહે વાતો જીવનમાં, આચરણ આચરવું તો ભૂલે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hatuṁ vēdanāōthī bharyuṁ bharyuṁ dila, śvāsō paṇa ūṁkārānā nīkalē
yādō banī gaī ēvā rē kāṁṭā, haiyāmāṁ ē khēṁcatānē khēṁcatā rahē
madhura rasa bhūlī gayuṁ rē jīvana, kaḍavā ghuṁṭaḍā pītuṁ nē pītuṁ rahē
lūṁṭāī gaī havānī ē tājagī, havā jyāṁ tapatīnē tapatī rahē
rahyā gūṁthatānē gūṁthatā viśvāsanā tāṁtaṇā, saṁyōgō tōḍatā rahē
banatā rahē banāva jīvanamāṁ ēvā, manaḍuṁ ēmāṁ cakarāvē caḍē
acānaka garībanē dhana malē, sāna bhāna badhuṁ ēmāṁ ē bhūlē
thātī rahē vātō jīvanamāṁ, ācaraṇa ācaravuṁ tō bhūlē
|
|