Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 420 | Date: 30-Mar-1986
શ્વાસની કિંમત કરી નહીં, શ્વાસની મૂડી ખર્ચાતી રહી
Śvāsanī kiṁmata karī nahīṁ, śvāsanī mūḍī kharcātī rahī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 420 | Date: 30-Mar-1986

શ્વાસની કિંમત કરી નહીં, શ્વાસની મૂડી ખર્ચાતી રહી

  No Audio

śvāsanī kiṁmata karī nahīṁ, śvāsanī mūḍī kharcātī rahī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1986-03-30 1986-03-30 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1909 શ્વાસની કિંમત કરી નહીં, શ્વાસની મૂડી ખર્ચાતી રહી શ્વાસની કિંમત કરી નહીં, શ્વાસની મૂડી ખર્ચાતી રહી

હિસાબ એનો કર્યો નહીં, ઉપયોગી પળ વેડફી ઘણી

જીવન જીવજે તારું એવું, સદા જગને યાદ અપાવી દઈ

ધૂપસળી જેમ જલતો રહી, સુગંધ સદા પ્રસરાવી દઈ

જીવન જીવ્યા જંતુ જેવું, યાદ એની વિસરાતી ગઈ

જીવન જીવ્યા કંઈક એવાં, કીર્તિ કાળને થંભાવી ગઈ

મોંઘી પળો ફરી મળશે નહીં, ઉપયોગ એનો ચૂકતા નહીં

કર્મની ગતિ સમજાશે નહીં, સદુપયોગ કરવું ચૂકતા નહીં

મેળવવા દોડ્યા સમજીને અહીં, અહીંનું છોડી જશે, તું અહીંનું અહીં

અશાંતિમાં ભટકતો રહીશ, હૈયે શાંતિ તને મળશે નહીં

હરપળ તૈયારી જો કરતો રહીશ, મોતની ફિકર રહેશે નહીં

આવશે મોત જ્યારે પાસે તારી, મોતનો ડર લાગશે નહીં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śvāsanī kiṁmata karī nahīṁ, śvāsanī mūḍī kharcātī rahī

hisāba ēnō karyō nahīṁ, upayōgī pala vēḍaphī ghaṇī

jīvana jīvajē tāruṁ ēvuṁ, sadā jaganē yāda apāvī daī

dhūpasalī jēma jalatō rahī, sugaṁdha sadā prasarāvī daī

jīvana jīvyā jaṁtu jēvuṁ, yāda ēnī visarātī gaī

jīvana jīvyā kaṁīka ēvāṁ, kīrti kālanē thaṁbhāvī gaī

mōṁghī palō pharī malaśē nahīṁ, upayōga ēnō cūkatā nahīṁ

karmanī gati samajāśē nahīṁ, sadupayōga karavuṁ cūkatā nahīṁ

mēlavavā dōḍyā samajīnē ahīṁ, ahīṁnuṁ chōḍī jaśē, tuṁ ahīṁnuṁ ahīṁ

aśāṁtimāṁ bhaṭakatō rahīśa, haiyē śāṁti tanē malaśē nahīṁ

harapala taiyārī jō karatō rahīśa, mōtanī phikara rahēśē nahīṁ

āvaśē mōta jyārē pāsē tārī, mōtanō ḍara lāgaśē nahīṁ
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan explains the importance of precious life & breath which God has gifted us, so use the precious moments of life to the maximum.

Never cared for the cost of breath, continued to spent the capital of breath.

Did not keep an account of it, wasted a lot of useful moments.

Live your life in such a way, that it can always be remembered in the world.

Burn like incense sticks and let the fragrance spread forever.

Living life like an insect, the memory of which is always forgotten.

Live life as something, fame stops for a while.

Expensive moments will not be found again.

Don't miss to use it worth fully.

The speed of Karma (actions) will not be understood, do not fail to make good use of it.

We run to get innumerable things, understand that you will have to leave here whatever you get from here.

You shall wander in unrest,and you will not find peace.

Every moment if you make preparations of death, then you won't worry for death.

Whenever death comes near you , you will have no fear of death.
Scan Image

Gujarati Bhajan no. 420 by Satguru Devendra Ghia - Kaka
First...418419420...Last