Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9668
નજરને બચાવી શક્યા તમે નજરથી (12)
Najaranē bacāvī śakyā tamē najarathī (12)

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 9668

નજરને બચાવી શક્યા તમે નજરથી (12)

  No Audio

najaranē bacāvī śakyā tamē najarathī (12)

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19155 નજરને બચાવી શક્યા તમે નજરથી (12) નજરને બચાવી શક્યા તમે નજરથી (12)

બચાવી ના શકે અમારો પ્રેમ તમે, તો ખરા તમને હું તો જાણું

અમારા હૈયાની ખરી પુકાર સાંભળી

જો આવો ના તમે અમારા હૈયાની પાસ, તો ખરા તમને હું તો જાણું

મુક્યા ખુલ્લા જ્યાં અમે દિલના દરબાર તમારે કાજ

કરો ના આવી તમે એમાં તો વસવાટ, તો ખરા તમને હું તો જાણું

સળગી છે અમારા અંતરમાં ને સંસારમાં આગ

આવીને ના બુઝાવો એને તમે તો આજ, તો ખરા તમને હું તો જાણું

આશા અમારી પૂરનારા છો તમે એક જ માત

આવી ના પૂરો અમારી તો આજ આશ, તો ખરા તમને હું તો જાણું

રહી દૂર દૂર જોયા કરશો ક્યાં સુધી અમારા તાલ

આવી હૈયે ચાંપો અમને તમે આજને આજ, તો ખરા તમને હું તો જાણું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

najaranē bacāvī śakyā tamē najarathī (12)

bacāvī nā śakē amārō prēma tamē, tō kharā tamanē huṁ tō jāṇuṁ

amārā haiyānī kharī pukāra sāṁbhalī

jō āvō nā tamē amārā haiyānī pāsa, tō kharā tamanē huṁ tō jāṇuṁ

mukyā khullā jyāṁ amē dilanā darabāra tamārē kāja

karō nā āvī tamē ēmāṁ tō vasavāṭa, tō kharā tamanē huṁ tō jāṇuṁ

salagī chē amārā aṁtaramāṁ nē saṁsāramāṁ āga

āvīnē nā bujhāvō ēnē tamē tō āja, tō kharā tamanē huṁ tō jāṇuṁ

āśā amārī pūranārā chō tamē ēka ja māta

āvī nā pūrō amārī tō āja āśa, tō kharā tamanē huṁ tō jāṇuṁ

rahī dūra dūra jōyā karaśō kyāṁ sudhī amārā tāla

āvī haiyē cāṁpō amanē tamē ājanē āja, tō kharā tamanē huṁ tō jāṇuṁ
Scan Image

Gujarati Bhajan no. 9668 by Satguru Devendra Ghia - Kaka
First...966496659666...Last