1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19183
નજરમાં ભલે તમે આવ્યા નથી
નજરમાં ભલે તમે આવ્યા નથી,
નજર બહાર તમે રહેતા નહી
સમજ્યાં નથી ભલે અમે તમને,
અમારી સમજણની બહાર તો રહેતા નહીં
અરે દિલમાં દીધો છે જ્યાં વાસ તમને,
આવાસ એમાં તમારો બદલતા નહીં
પ્રેમનાં અંકૂર ફૂટ્યાં છે જ્યાં અમારા દિલમાં,
અરે તમારા પ્રેમના જળ પાયા વિના રહેતા નહી
છો તમે જ્યાં અમારીને અમારી મંઝિલ,
અમારી મંઝિલને હવે વારે ઘડીએ બદલાવતા નહીં
મળે છે જ્યાં આનંદ અમને તમારા નામમાં,
એ આનંદથી અમને વંચિત રહેવા દેતા નહીં
છો તમે અદીઠ શક્તિ તમે અમારી ને અમારા દિલની,
અરે ઓ અદીઠ શક્તિ અમારાથી ઝૂંટવી લેતા નહીં
મળી છે આ રાહ અમને બહુ વખતે, રાહમાં અમને ગુમરાહ કરતા નહીં
કહેવું નથી અમારે કાંઈ તમને, છો જાણકાર તમે અરે તમને
કહેવા મજબૂર અમને બનાવી દેતા નહીં રહેવું છે હારહાલતમાં
જ્યાં ખુશ અમારે એમાં રહેમદિલ બન્યા વિના રહેતા નહીં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
najaramāṁ bhalē tamē āvyā nathī,
najara bahāra tamē rahētā nahī
samajyāṁ nathī bhalē amē tamanē,
amārī samajaṇanī bahāra tō rahētā nahīṁ
arē dilamāṁ dīdhō chē jyāṁ vāsa tamanē,
āvāsa ēmāṁ tamārō badalatā nahīṁ
prēmanāṁ aṁkūra phūṭyāṁ chē jyāṁ amārā dilamāṁ,
arē tamārā prēmanā jala pāyā vinā rahētā nahī
chō tamē jyāṁ amārīnē amārī maṁjhila,
amārī maṁjhilanē havē vārē ghaḍīē badalāvatā nahīṁ
malē chē jyāṁ ānaṁda amanē tamārā nāmamāṁ,
ē ānaṁdathī amanē vaṁcita rahēvā dētā nahīṁ
chō tamē adīṭha śakti tamē amārī nē amārā dilanī,
arē ō adīṭha śakti amārāthī jhūṁṭavī lētā nahīṁ
malī chē ā rāha amanē bahu vakhatē, rāhamāṁ amanē gumarāha karatā nahīṁ
kahēvuṁ nathī amārē kāṁī tamanē, chō jāṇakāra tamē arē tamanē
kahēvā majabūra amanē banāvī dētā nahīṁ rahēvuṁ chē hārahālatamāṁ
jyāṁ khuśa amārē ēmāṁ rahēmadila banyā vinā rahētā nahīṁ
|
|