Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9711
છે જગમાં તો કર્મોની ખેતી, કર્મોની પાર છે જગ એ કર્મોની ધમાલ
Chē jagamāṁ tō karmōnī khētī, karmōnī pāra chē jaga ē karmōnī dhamāla

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 9711

છે જગમાં તો કર્મોની ખેતી, કર્મોની પાર છે જગ એ કર્મોની ધમાલ

  No Audio

chē jagamāṁ tō karmōnī khētī, karmōnī pāra chē jaga ē karmōnī dhamāla

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19198 છે જગમાં તો કર્મોની ખેતી, કર્મોની પાર છે જગ એ કર્મોની ધમાલ છે જગમાં તો કર્મોની ખેતી, કર્મોની પાર છે જગ એ કર્મોની ધમાલ

ભર્યો છે જગમાં વેર ભારોભાર, વહે છે જગમાં પ્રેમ પણ અપાર

પડશે જીવન એવું, ચાલે ન જીવનમાં કર્મોની તો કોઈ ધમાલ

અલિપ્તતાની સીડી છે સાચી, હેઠા પડશે એમાં કર્મોના હથિયાર

અંતરના ઊંડા ખૂણે રહે છે જાગતો, છે કોણ પોતે, છે પ્રભુ કોણ એ સવાલ

દુઃખનો કરવો છે તાર જીવનમાં, મેળવવો છે સહુએ સુખનો સાર

પકડે છે રસ્તા સહુ મનગમતાં જાગે છે જીવનમાં એમાં કર્મોની ધમાલ

ચાહે છે જીવનમાં ખુદને પોતે જેટલો, નથી કરી શક્તો પ્રભુને એટલો પ્યાર
View Original Increase Font Decrease Font

છે જગમાં તો કર્મોની ખેતી, કર્મોની પાર છે જગ એ કર્મોની ધમાલ

ભર્યો છે જગમાં વેર ભારોભાર, વહે છે જગમાં પ્રેમ પણ અપાર

પડશે જીવન એવું, ચાલે ન જીવનમાં કર્મોની તો કોઈ ધમાલ

અલિપ્તતાની સીડી છે સાચી, હેઠા પડશે એમાં કર્મોના હથિયાર

અંતરના ઊંડા ખૂણે રહે છે જાગતો, છે કોણ પોતે, છે પ્રભુ કોણ એ સવાલ

દુઃખનો કરવો છે તાર જીવનમાં, મેળવવો છે સહુએ સુખનો સાર

પકડે છે રસ્તા સહુ મનગમતાં જાગે છે જીવનમાં એમાં કર્મોની ધમાલ

ચાહે છે જીવનમાં ખુદને પોતે જેટલો, નથી કરી શક્તો પ્રભુને એટલો પ્યાર

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē jagamāṁ tō karmōnī khētī, karmōnī pāra chē jaga ē karmōnī dhamāla

bharyō chē jagamāṁ vēra bhārōbhāra, vahē chē jagamāṁ prēma paṇa apāra

paḍaśē jīvana ēvuṁ, cālē na jīvanamāṁ karmōnī tō kōī dhamāla

aliptatānī sīḍī chē sācī, hēṭhā paḍaśē ēmāṁ karmōnā hathiyāra

aṁtaranā ūṁḍā khūṇē rahē chē jāgatō, chē kōṇa pōtē, chē prabhu kōṇa ē savāla

duḥkhanō karavō chē tāra jīvanamāṁ, mēlavavō chē sahuē sukhanō sāra

pakaḍē chē rastā sahu managamatāṁ jāgē chē jīvanamāṁ ēmāṁ karmōnī dhamāla

cāhē chē jīvanamāṁ khudanē pōtē jēṭalō, nathī karī śaktō prabhunē ēṭalō pyāra
Scan Image

Gujarati Bhajan no. 9711 by Satguru Devendra Ghia - Kaka
First...970697079708...Last