Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9770
છોડે છે માનવી જીવનમાં ઘણું ઘણું
Chōḍē chē mānavī jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 9770

છોડે છે માનવી જીવનમાં ઘણું ઘણું

  No Audio

chōḍē chē mānavī jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19257 છોડે છે માનવી જીવનમાં ઘણું ઘણું છોડે છે માનવી જીવનમાં ઘણું ઘણું

છોડે છે નામ દિલથી પ્રભુનું લેવું, છોડી શક્તો નથી દિલથી અસ્તિત્વ પોતાનું

છોડે છે પ્રેમ જગમાં સહુનો, ભૂલે છે પ્રેમ પ્રભુનો,

ભૂલી શક્તો નથી કરવો પ્રેમ ખુદને

ભૂલે છે કરવા વિચાર અન્યના, ભૂલે છે કરવો વિચાર પ્રભુનો,

ભૂલી શક્તો નથી કરવો વિચાર ખુદનો

અન્યના અહંને સહી શક્તો નથી, પ્રભુમાં અહં ગોતી શક્તો નથી,

ખુદનો અહં દૂર થાતો નથી, અદબ વાળીને ભલે બેસે નહીં,

ખુદની મંઝિલે જીવનમાં પહોંચી શક્યો નથી

અદ્ભુત છે દિલ માનવનું, ચાહે છે શું ખુદ એ સમજી શક્તો નથી

વસાવે દિલમાં ઘડીમાં માયાને, ઘડીમાં પ્રભુને, એમાં એ કાંઈ પામી શક્તો નથી

નાલાયક નથી કાંઈ દિલ તો એનું, પ્રભુને લાયક એને બનાવી શક્યો નથી

રાજી નારાજીની વચ્ચે ખાય ગોથાં, સદા એ અટકાવી એને એ શક્યો નથી

બાંધી દોસ્તી દુઃખદર્દ સાથે, દોસ્તી એની જલદી એ છોડી શકતો નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chōḍē chē mānavī jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ

chōḍē chē nāma dilathī prabhunuṁ lēvuṁ, chōḍī śaktō nathī dilathī astitva pōtānuṁ

chōḍē chē prēma jagamāṁ sahunō, bhūlē chē prēma prabhunō,

bhūlī śaktō nathī karavō prēma khudanē

bhūlē chē karavā vicāra anyanā, bhūlē chē karavō vicāra prabhunō,

bhūlī śaktō nathī karavō vicāra khudanō

anyanā ahaṁnē sahī śaktō nathī, prabhumāṁ ahaṁ gōtī śaktō nathī,

khudanō ahaṁ dūra thātō nathī, adaba vālīnē bhalē bēsē nahīṁ,

khudanī maṁjhilē jīvanamāṁ pahōṁcī śakyō nathī

adbhuta chē dila mānavanuṁ, cāhē chē śuṁ khuda ē samajī śaktō nathī

vasāvē dilamāṁ ghaḍīmāṁ māyānē, ghaḍīmāṁ prabhunē, ēmāṁ ē kāṁī pāmī śaktō nathī

nālāyaka nathī kāṁī dila tō ēnuṁ, prabhunē lāyaka ēnē banāvī śakyō nathī

rājī nārājīnī vaccē khāya gōthāṁ, sadā ē aṭakāvī ēnē ē śakyō nathī

bāṁdhī dōstī duḥkhadarda sāthē, dōstī ēnī jaladī ē chōḍī śakatō nathī
Scan Image

Gujarati Bhajan no. 9770 by Satguru Devendra Ghia - Kaka
First...976697679768...Last