Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9773
પામવી છે કોમળતા, તારા કોમળ હૈયામાં વસવાટ ચાહું છું
Pāmavī chē kōmalatā, tārā kōmala haiyāmāṁ vasavāṭa cāhuṁ chuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 9773

પામવી છે કોમળતા, તારા કોમળ હૈયામાં વસવાટ ચાહું છું

  No Audio

pāmavī chē kōmalatā, tārā kōmala haiyāmāṁ vasavāṭa cāhuṁ chuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19260 પામવી છે કોમળતા, તારા કોમળ હૈયામાં વસવાટ ચાહું છું પામવી છે કોમળતા, તારા કોમળ હૈયામાં વસવાટ ચાહું છું

પામવું છે ઘણું જીવનમાં, દૃઢ મનની તો દૃઢતા ચાહું છું

ધરવું છે ધ્યાન જીવનમાં જ્યાં, એકાગ્ર ચિત્તની એકાગ્રતા ચાહું છું

પામવી છે વિશાળતા વિચારોની, બંધન વિચારોનાં ભૂલવા ચાહું છું

ભૂલવું છે દુઃખદર્દ જીવનનું, સુખનું ચિંતન એમાં ચાહું છું

પ્રેમને ઝીલવા ને પ્રેમને પામવા, જીવનમાં પ્રેમાળ હૈયું ચાહું છું

નરી આંખે દેખાતા નથી પ્રભુ, તેમાને જોવાની કરામત ચાહું છું

ડૂબવું છે ધ્યાનમાં તારા, દિલમાં તારા ભાવનું ઘેન ચાહું છું

ધડકનમાં સમાવવા છે તમને, હૈયામાં એવી ધડકન ચાહું છું

માયાના અંધકારમાં, તારી શ્રદ્ધાનું અજવાળું ચાહું છું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

pāmavī chē kōmalatā, tārā kōmala haiyāmāṁ vasavāṭa cāhuṁ chuṁ

pāmavuṁ chē ghaṇuṁ jīvanamāṁ, dr̥ḍha mananī tō dr̥ḍhatā cāhuṁ chuṁ

dharavuṁ chē dhyāna jīvanamāṁ jyāṁ, ēkāgra cittanī ēkāgratā cāhuṁ chuṁ

pāmavī chē viśālatā vicārōnī, baṁdhana vicārōnāṁ bhūlavā cāhuṁ chuṁ

bhūlavuṁ chē duḥkhadarda jīvananuṁ, sukhanuṁ ciṁtana ēmāṁ cāhuṁ chuṁ

prēmanē jhīlavā nē prēmanē pāmavā, jīvanamāṁ prēmāla haiyuṁ cāhuṁ chuṁ

narī āṁkhē dēkhātā nathī prabhu, tēmānē jōvānī karāmata cāhuṁ chuṁ

ḍūbavuṁ chē dhyānamāṁ tārā, dilamāṁ tārā bhāvanuṁ ghēna cāhuṁ chuṁ

dhaḍakanamāṁ samāvavā chē tamanē, haiyāmāṁ ēvī dhaḍakana cāhuṁ chuṁ

māyānā aṁdhakāramāṁ, tārī śraddhānuṁ ajavāluṁ cāhuṁ chuṁ
Scan Image

Gujarati Bhajan no. 9773 by Satguru Devendra Ghia - Kaka
First...976997709771...Last