1986-05-27
1986-05-27
1986-05-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1939
સહારો ઢૂંઢતા હાથને મારા, લઈ લેજે હાથમાં તારા
સહારો ઢૂંઢતા હાથને મારા, લઈ લેજે હાથમાં તારા,
પ્રેમના ભૂખ્યા હૈયાને મારા, ડૂબવા દેજે પ્રેમમાં તારા
કાન સદા ઝંખી રહ્યા છે, ઝીલવા માડી શબ્દો તારા
નયનો સદા તલસી રહ્યાં છે, કરવા માડી દર્શન તારાં
ચરણોને સદા શક્તિ દેજે, પહોંચવા માડી દ્વારમાં તારા
સદા પ્રેમથી વંચિત રહેલ છે, ખોળામાં બેસાડજે તારા
હૈયે જાગે ઇચ્છાઓ મારા, સમાવી દેજે એને હૈયામાં તારા
હૈયે છવાયા છે અંધકાર મારા, બાળજે પ્રકાશ દઈને તારા
હૈયે મોહનાં પડળ પડ્યાં છે મારા, દેજે દર્શન અણુ-અણુમાં તારાં
હવે હૈયે એક આશા છે મારી, ચરણમાં સમાવી દેજે તારા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sahārō ḍhūṁḍhatā hāthanē mārā, laī lējē hāthamāṁ tārā,
prēmanā bhūkhyā haiyānē mārā, ḍūbavā dējē prēmamāṁ tārā
kāna sadā jhaṁkhī rahyā chē, jhīlavā māḍī śabdō tārā
nayanō sadā talasī rahyāṁ chē, karavā māḍī darśana tārāṁ
caraṇōnē sadā śakti dējē, pahōṁcavā māḍī dvāramāṁ tārā
sadā prēmathī vaṁcita rahēla chē, khōlāmāṁ bēsāḍajē tārā
haiyē jāgē icchāō mārā, samāvī dējē ēnē haiyāmāṁ tārā
haiyē chavāyā chē aṁdhakāra mārā, bālajē prakāśa daīnē tārā
haiyē mōhanāṁ paḍala paḍyāṁ chē mārā, dējē darśana aṇu-aṇumāṁ tārāṁ
havē haiyē ēka āśā chē mārī, caraṇamāṁ samāvī dējē tārā
English Explanation |
|
This Gujarati Bhajan written by Sadguru Shri Devendra Ghiaji fondly known as Kakaji. This prayer is enlightening for all the spiritual lovers. Here Kakaji is in deep meditation and requesting the Divine Mother as a child to pamper and support him.
He prays
My hands are looking for your support, take it in your hands.
My heart is hungry of love, let me drown in your love.
My ears are longing to catch your words O'Mother.
My eyes are thirsty O'Mother for your vision.
Always give strength to my feet’s, to reach at your gates O'Mother.
As a child Kakaji wants to be loved & pampered by the Divine Mother so he says
I was always deprived of love, make me sit in your lap.
Wishes are arising in my heart, immerse it in your heart.
Darkness is surrounding in my heart, enlighten it by your brightness.
My heart is also filled with love & fascination, so be visualised in every atomic particles.
As Kakaji wants to be in oneness with the divine he requests
Still I have one hope in my heart left, let me embrace your feet’s.
|