Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4695 | Date: 09-May-1993
તારા ક્રોધને કાબૂમાં તું રાખ, નહીંતર જીવનમાં એને તું ખંખેરી નાંખ
Tārā krōdhanē kābūmāṁ tuṁ rākha, nahīṁtara jīvanamāṁ ēnē tuṁ khaṁkhērī nāṁkha

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 4695 | Date: 09-May-1993

તારા ક્રોધને કાબૂમાં તું રાખ, નહીંતર જીવનમાં એને તું ખંખેરી નાંખ

  No Audio

tārā krōdhanē kābūmāṁ tuṁ rākha, nahīṁtara jīvanamāṁ ēnē tuṁ khaṁkhērī nāṁkha

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1993-05-09 1993-05-09 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=195 તારા ક્રોધને કાબૂમાં તું રાખ, નહીંતર જીવનમાં એને તું ખંખેરી નાંખ તારા ક્રોધને કાબૂમાં તું રાખ, નહીંતર જીવનમાં એને તું ખંખેરી નાંખ

લેવા ના દેતો એને તારા પર તો કાબૂ, સદા જીવનમાં આ તો તું ધ્યાન રાખ

પડી ધીરે ધીરે આદત એની રે જીવનમાં, આદત હવે એ તો તું બદલી નાંખ

કર તું નિર્ણય, કર તું સંકલ્પ, મૂક એને આચરણમાં, ધ્યાનમાં આ તું રાખ

એક દુર્ગુણ સર્જે અનેક જીવનમાં ભૂલ, ના આ તું, સદા જીવનમાં એને ખંખેરી નાંખ

પડશે તો મહેનત શરૂઆતમાં ઝાઝી, સદા ધ્યાનમાંને ધ્યાનમાં આ તું રાખ

નથી કોઈ ફાયદા, કરી વારેઘડીએ ક્રોધ જીવનમાં, જીવનમાંથી ક્રોધને તું કાઢી નાંખ

રહીશ જો તું ક્રોધમાં ને ક્રોધમાં, રહી જઈશ જીવનમાં તું એકલો, ધ્યાનમાં એ તું રાખ

કરી ક્રોધ, કરી એને રે જીવનમાં, આદત એ ફેરવી નાંખ, હવે એને તું ખંખેરી નાંખ

તારા વિના ના રોકી શકશે એને કોણ જીવનમાં, આ ધ્યાનમાં તો તું રાખ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tārā krōdhanē kābūmāṁ tuṁ rākha, nahīṁtara jīvanamāṁ ēnē tuṁ khaṁkhērī nāṁkha

lēvā nā dētō ēnē tārā para tō kābū, sadā jīvanamāṁ ā tō tuṁ dhyāna rākha

paḍī dhīrē dhīrē ādata ēnī rē jīvanamāṁ, ādata havē ē tō tuṁ badalī nāṁkha

kara tuṁ nirṇaya, kara tuṁ saṁkalpa, mūka ēnē ācaraṇamāṁ, dhyānamāṁ ā tuṁ rākha

ēka durguṇa sarjē anēka jīvanamāṁ bhūla, nā ā tuṁ, sadā jīvanamāṁ ēnē khaṁkhērī nāṁkha

paḍaśē tō mahēnata śarūātamāṁ jhājhī, sadā dhyānamāṁnē dhyānamāṁ ā tuṁ rākha

nathī kōī phāyadā, karī vārēghaḍīē krōdha jīvanamāṁ, jīvanamāṁthī krōdhanē tuṁ kāḍhī nāṁkha

rahīśa jō tuṁ krōdhamāṁ nē krōdhamāṁ, rahī jaīśa jīvanamāṁ tuṁ ēkalō, dhyānamāṁ ē tuṁ rākha

karī krōdha, karī ēnē rē jīvanamāṁ, ādata ē phēravī nāṁkha, havē ēnē tuṁ khaṁkhērī nāṁkha

tārā vinā nā rōkī śakaśē ēnē kōṇa jīvanamāṁ, ā dhyānamāṁ tō tuṁ rākha
Scan Image

Gujarati Bhajan no. 4695 by Satguru Devendra Ghia - Kaka
First...469346944695...Last