Hymn No. 474 | Date: 03-Jul-1986
મનને સાફ કરું માડી, તોય મેલ સદા ચડતો રહે
mananē sāpha karuṁ māḍī, tōya mēla sadā caḍatō rahē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1986-07-03
1986-07-03
1986-07-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1963
મનને સાફ કરું માડી, તોય મેલ સદા ચડતો રહે
મનને સાફ કરું માડી, તોય મેલ સદા ચડતો રહે
ના કરીએ જો સાફ, તો થરના થર વધતા રહે
વાસણને રોજ ઘસતાં, ચળકાટ એનો વધતો રહે
જોનારને એનું પ્રતિબિંબ એમાં મળતું રહે
રોજ પ્રયત્ન કરતા, મન સ્થિરતા ગ્રહણ કરતું રહે
સ્થિર થયેલું મન, આત્માનું પ્રતિબિંબ પાડતું રહે
વહેતા કે ડહોળાયેલા પાણીમાં, પ્રતિબિંબ ના જડે
સ્થિર થતાં એ તો જોનારના પ્રતિબિંબ પાડતું રહે
મનને સ્થિર કર્યા વિના, મોટું તપ જગમાં નહીં જડે
મન સ્થિર થાતાં, `મા' નું દર્શન એમાં નિત્ય થાયે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મનને સાફ કરું માડી, તોય મેલ સદા ચડતો રહે
ના કરીએ જો સાફ, તો થરના થર વધતા રહે
વાસણને રોજ ઘસતાં, ચળકાટ એનો વધતો રહે
જોનારને એનું પ્રતિબિંબ એમાં મળતું રહે
રોજ પ્રયત્ન કરતા, મન સ્થિરતા ગ્રહણ કરતું રહે
સ્થિર થયેલું મન, આત્માનું પ્રતિબિંબ પાડતું રહે
વહેતા કે ડહોળાયેલા પાણીમાં, પ્રતિબિંબ ના જડે
સ્થિર થતાં એ તો જોનારના પ્રતિબિંબ પાડતું રહે
મનને સ્થિર કર્યા વિના, મોટું તપ જગમાં નહીં જડે
મન સ્થિર થાતાં, `મા' નું દર્શન એમાં નિત્ય થાયે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mananē sāpha karuṁ māḍī, tōya mēla sadā caḍatō rahē
nā karīē jō sāpha, tō tharanā thara vadhatā rahē
vāsaṇanē rōja ghasatāṁ, calakāṭa ēnō vadhatō rahē
jōnāranē ēnuṁ pratibiṁba ēmāṁ malatuṁ rahē
rōja prayatna karatā, mana sthiratā grahaṇa karatuṁ rahē
sthira thayēluṁ mana, ātmānuṁ pratibiṁba pāḍatuṁ rahē
vahētā kē ḍahōlāyēlā pāṇīmāṁ, pratibiṁba nā jaḍē
sthira thatāṁ ē tō jōnāranā pratibiṁba pāḍatuṁ rahē
mananē sthira karyā vinā, mōṭuṁ tapa jagamāṁ nahīṁ jaḍē
mana sthira thātāṁ, `mā' nuṁ darśana ēmāṁ nitya thāyē
English Explanation |
|
In this Gujarati Bhajan Kakaji wants to tell us about mind the most prominent factor of a human body on the basis of which a human lives its life.
Kakaji explains
I try cleaning my mind, but still it gets dirty.
If I do not clean it then the layers continue to grow.
He gives an example
As the lustre of the vessel keeps increasing as it is rubbed daily.
The cleanliness of the vessel should be such that the viewer should get a reflection of him in it.
By striving daily, the mind continues to embrace stability.
The stabled mind continues to reflect the soul.
As in a flowing or stagnant water, the reflection does not fall.
As it stabilizes it continues to reflect the viewer.
Without stabilizing the mind great penance cannot happen in the world.
Finally success is achieved
As the mind becomes stable the vision of Mother, becomes constant in it.
|
|