Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4708 | Date: 16-May-1993
જે દિલ પર કોઈ દિલના દર્દની અસર ના થાય, એ દિલ તો કેવું કહેવાય
Jē dila para kōī dilanā dardanī asara nā thāya, ē dila tō kēvuṁ kahēvāya

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 4708 | Date: 16-May-1993

જે દિલ પર કોઈ દિલના દર્દની અસર ના થાય, એ દિલ તો કેવું કહેવાય

  No Audio

jē dila para kōī dilanā dardanī asara nā thāya, ē dila tō kēvuṁ kahēvāya

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1993-05-16 1993-05-16 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=208 જે દિલ પર કોઈ દિલના દર્દની અસર ના થાય, એ દિલ તો કેવું કહેવાય જે દિલ પર કોઈ દિલના દર્દની અસર ના થાય, એ દિલ તો કેવું કહેવાય

જે દિલમાં રહેમદિલીનો છાંટો ઊઠે ના જરાય, એ દિલ તો કેવું કહેવાય

જે દિલ ડરમાંને ડરમાં તો સંકોચાતુંને સંકોચાતું જાય, એ દિલ તો કેવું કહેવાય

જે દિલમાં અરમાનો જાગતા જાય, પૂરાં એ ના થાય, એ દિલ તો કેવું કહેવાય

જે દિલમાં ભેદભાવ પાડતુંને એમાં રાચતું ને રાચતું જાય, એ દિલ તો કેવું કહેવાય

જે દિલ જીવનમાં ઉપકાર બધાના ભૂલી જાય, એ દિલ તો કેવું કહેવાય

જે દિલમાં સ્વાર્થ વિના, બીજું કાંઈ ના સમાય, એ દિલ તો કેવું કહેવાય

જે દિલમાં વેર વિના સ્થાન બીજાને આપે ના કાંઈ, એ દિલ તો કેવું કહેવાય

જે દિલ પ્રેમ વિના જીવનમાં જાણે ના બીજું કાંઈ, એ દિલ તો કેવું કહેવાય
View Original Increase Font Decrease Font

જે દિલ પર કોઈ દિલના દર્દની અસર ના થાય, એ દિલ તો કેવું કહેવાય

જે દિલમાં રહેમદિલીનો છાંટો ઊઠે ના જરાય, એ દિલ તો કેવું કહેવાય

જે દિલ ડરમાંને ડરમાં તો સંકોચાતુંને સંકોચાતું જાય, એ દિલ તો કેવું કહેવાય

જે દિલમાં અરમાનો જાગતા જાય, પૂરાં એ ના થાય, એ દિલ તો કેવું કહેવાય

જે દિલમાં ભેદભાવ પાડતુંને એમાં રાચતું ને રાચતું જાય, એ દિલ તો કેવું કહેવાય

જે દિલ જીવનમાં ઉપકાર બધાના ભૂલી જાય, એ દિલ તો કેવું કહેવાય

જે દિલમાં સ્વાર્થ વિના, બીજું કાંઈ ના સમાય, એ દિલ તો કેવું કહેવાય

જે દિલમાં વેર વિના સ્થાન બીજાને આપે ના કાંઈ, એ દિલ તો કેવું કહેવાય

જે દિલ પ્રેમ વિના જીવનમાં જાણે ના બીજું કાંઈ, એ દિલ તો કેવું કહેવાય

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jē dila para kōī dilanā dardanī asara nā thāya, ē dila tō kēvuṁ kahēvāya

jē dilamāṁ rahēmadilīnō chāṁṭō ūṭhē nā jarāya, ē dila tō kēvuṁ kahēvāya

jē dila ḍaramāṁnē ḍaramāṁ tō saṁkōcātuṁnē saṁkōcātuṁ jāya, ē dila tō kēvuṁ kahēvāya

jē dilamāṁ aramānō jāgatā jāya, pūrāṁ ē nā thāya, ē dila tō kēvuṁ kahēvāya

jē dilamāṁ bhēdabhāva pāḍatuṁnē ēmāṁ rācatuṁ nē rācatuṁ jāya, ē dila tō kēvuṁ kahēvāya

jē dila jīvanamāṁ upakāra badhānā bhūlī jāya, ē dila tō kēvuṁ kahēvāya

jē dilamāṁ svārtha vinā, bījuṁ kāṁī nā samāya, ē dila tō kēvuṁ kahēvāya

jē dilamāṁ vēra vinā sthāna bījānē āpē nā kāṁī, ē dila tō kēvuṁ kahēvāya

jē dila prēma vinā jīvanamāṁ jāṇē nā bījuṁ kāṁī, ē dila tō kēvuṁ kahēvāya
Scan Image

Gujarati Bhajan no. 4708 by Satguru Devendra Ghia - Kaka
First...470547064707...Last