Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4522 | Date: 01-Feb-1993
શબ્દેશબ્દો તો તારા બની જાશે રે મંત્રો, શ્રદ્ધાના સૂરો એમાંથી જો વહેતા જાશે
Śabdēśabdō tō tārā banī jāśē rē maṁtrō, śraddhānā sūrō ēmāṁthī jō vahētā jāśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4522 | Date: 01-Feb-1993

શબ્દેશબ્દો તો તારા બની જાશે રે મંત્રો, શ્રદ્ધાના સૂરો એમાંથી જો વહેતા જાશે

  No Audio

śabdēśabdō tō tārā banī jāśē rē maṁtrō, śraddhānā sūrō ēmāṁthī jō vahētā jāśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-02-01 1993-02-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=22 શબ્દેશબ્દો તો તારા બની જાશે રે મંત્રો, શ્રદ્ધાના સૂરો એમાંથી જો વહેતા જાશે શબ્દેશબ્દો તો તારા બની જાશે રે મંત્રો, શ્રદ્ધાના સૂરો એમાંથી જો વહેતા જાશે

વાક્યેવાક્યો તારા તો બની જાશે રે પ્રાર્થના, જો પ્રેમ ને ભાવ એમાં ઊભરાતાં જાશે

કાર્યો તારા તો સફળતાને વરશે, જો સમજણ ને યત્નોનો સાથ એમાં તો ભળશે

કાર્યો રહેશે તારા તો અધૂરા, જો યત્નોને, આળસનો એરુ તો જો આભડી જાશે

મન ઉપર વળ જો ચડતા ને ચડતા જાશે, સૂરો સમાધાનના ક્યાંથી નીકળશે

દુઃખની બૂમાબૂમ કરતો રહીશ જીવનમાં, દુઃખ દૂર એમાં તો ક્યાંથી થાશે

મન, ચિત્ત વિનાના યત્નો તારા, જીવનમાં ફળ એ તો કેવું આપશે

સુખ તો છે જીવનમાં તારી પાસે ને પાસે, શોધીશ જો તું બીજે ક્યાંથી મળશે
View Original Increase Font Decrease Font

શબ્દેશબ્દો તો તારા બની જાશે રે મંત્રો, શ્રદ્ધાના સૂરો એમાંથી જો વહેતા જાશે

વાક્યેવાક્યો તારા તો બની જાશે રે પ્રાર્થના, જો પ્રેમ ને ભાવ એમાં ઊભરાતાં જાશે

કાર્યો તારા તો સફળતાને વરશે, જો સમજણ ને યત્નોનો સાથ એમાં તો ભળશે

કાર્યો રહેશે તારા તો અધૂરા, જો યત્નોને, આળસનો એરુ તો જો આભડી જાશે

મન ઉપર વળ જો ચડતા ને ચડતા જાશે, સૂરો સમાધાનના ક્યાંથી નીકળશે

દુઃખની બૂમાબૂમ કરતો રહીશ જીવનમાં, દુઃખ દૂર એમાં તો ક્યાંથી થાશે

મન, ચિત્ત વિનાના યત્નો તારા, જીવનમાં ફળ એ તો કેવું આપશે

સુખ તો છે જીવનમાં તારી પાસે ને પાસે, શોધીશ જો તું બીજે ક્યાંથી મળશે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śabdēśabdō tō tārā banī jāśē rē maṁtrō, śraddhānā sūrō ēmāṁthī jō vahētā jāśē

vākyēvākyō tārā tō banī jāśē rē prārthanā, jō prēma nē bhāva ēmāṁ ūbharātāṁ jāśē

kāryō tārā tō saphalatānē varaśē, jō samajaṇa nē yatnōnō sātha ēmāṁ tō bhalaśē

kāryō rahēśē tārā tō adhūrā, jō yatnōnē, ālasanō ēru tō jō ābhaḍī jāśē

mana upara vala jō caḍatā nē caḍatā jāśē, sūrō samādhānanā kyāṁthī nīkalaśē

duḥkhanī būmābūma karatō rahīśa jīvanamāṁ, duḥkha dūra ēmāṁ tō kyāṁthī thāśē

mana, citta vinānā yatnō tārā, jīvanamāṁ phala ē tō kēvuṁ āpaśē

sukha tō chē jīvanamāṁ tārī pāsē nē pāsē, śōdhīśa jō tuṁ bījē kyāṁthī malaśē
Scan Image

Gujarati Bhajan no. 4522 by Satguru Devendra Ghia - Kaka
First...451945204521...Last