Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4731 | Date: 26-May-1993
સુખ શોધ્યું રે જીવનમાં, ના મળ્યું, દુઃખ તો દોડી આવી ઊભું
Sukha śōdhyuṁ rē jīvanamāṁ, nā malyuṁ, duḥkha tō dōḍī āvī ūbhuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 4731 | Date: 26-May-1993

સુખ શોધ્યું રે જીવનમાં, ના મળ્યું, દુઃખ તો દોડી આવી ઊભું

  No Audio

sukha śōdhyuṁ rē jīvanamāṁ, nā malyuṁ, duḥkha tō dōḍī āvī ūbhuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1993-05-26 1993-05-26 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=231 સુખ શોધ્યું રે જીવનમાં, ના મળ્યું, દુઃખ તો દોડી આવી ઊભું સુખ શોધ્યું રે જીવનમાં, ના મળ્યું, દુઃખ તો દોડી આવી ઊભું

શોધ્યા પ્રભુને જીવનમાં, ના મળ્યા, માયા દોડી દોડી આવી ઊભી

પ્રેમ ગોત્યો જીવનમાં ના મળ્યો, વેર તો દોડી દોડી આવી ઊભું

શોધી શાંતિ જીવનમાં ના મળી, અશાંતિ તો દોડી દોડી આવી ઊભી

શોધ્યું પુણ્ય તો જીવનમાં, ત્યાં પાપ તો નજર સામે આવી ઊભું

દયાનો સાગર શોધ્યો જીવનમાં, ક્રોધ તો જ્વાળા ઓકતું તો ઊભું

ગોતી કરુણાભરી દૃષ્ટિ જીવનમાં, ઇર્ષ્યાની જ્વાળા સામે આવી ઊભી

ગોત્યો આરામ તો જીવનમાં, ઉપાધિઓ તો સામે આવીને ઊભી

શોધી સ્થિરતા ખૂબ જીવનમાં, અસ્થિરતા તો સામે આવીને ઊભી

રહેવું હતું જાગૃત રે જીવનમાં, નીંદર આળસની સામે આવીને ઊભી
View Original Increase Font Decrease Font

સુખ શોધ્યું રે જીવનમાં, ના મળ્યું, દુઃખ તો દોડી આવી ઊભું

શોધ્યા પ્રભુને જીવનમાં, ના મળ્યા, માયા દોડી દોડી આવી ઊભી

પ્રેમ ગોત્યો જીવનમાં ના મળ્યો, વેર તો દોડી દોડી આવી ઊભું

શોધી શાંતિ જીવનમાં ના મળી, અશાંતિ તો દોડી દોડી આવી ઊભી

શોધ્યું પુણ્ય તો જીવનમાં, ત્યાં પાપ તો નજર સામે આવી ઊભું

દયાનો સાગર શોધ્યો જીવનમાં, ક્રોધ તો જ્વાળા ઓકતું તો ઊભું

ગોતી કરુણાભરી દૃષ્ટિ જીવનમાં, ઇર્ષ્યાની જ્વાળા સામે આવી ઊભી

ગોત્યો આરામ તો જીવનમાં, ઉપાધિઓ તો સામે આવીને ઊભી

શોધી સ્થિરતા ખૂબ જીવનમાં, અસ્થિરતા તો સામે આવીને ઊભી

રહેવું હતું જાગૃત રે જીવનમાં, નીંદર આળસની સામે આવીને ઊભી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sukha śōdhyuṁ rē jīvanamāṁ, nā malyuṁ, duḥkha tō dōḍī āvī ūbhuṁ

śōdhyā prabhunē jīvanamāṁ, nā malyā, māyā dōḍī dōḍī āvī ūbhī

prēma gōtyō jīvanamāṁ nā malyō, vēra tō dōḍī dōḍī āvī ūbhuṁ

śōdhī śāṁti jīvanamāṁ nā malī, aśāṁti tō dōḍī dōḍī āvī ūbhī

śōdhyuṁ puṇya tō jīvanamāṁ, tyāṁ pāpa tō najara sāmē āvī ūbhuṁ

dayānō sāgara śōdhyō jīvanamāṁ, krōdha tō jvālā ōkatuṁ tō ūbhuṁ

gōtī karuṇābharī dr̥ṣṭi jīvanamāṁ, irṣyānī jvālā sāmē āvī ūbhī

gōtyō ārāma tō jīvanamāṁ, upādhiō tō sāmē āvīnē ūbhī

śōdhī sthiratā khūba jīvanamāṁ, asthiratā tō sāmē āvīnē ūbhī

rahēvuṁ hatuṁ jāgr̥ta rē jīvanamāṁ, nīṁdara ālasanī sāmē āvīnē ūbhī
Scan Image

Gujarati Bhajan no. 4731 by Satguru Devendra Ghia - Kaka
First...472947304731...Last