1993-06-13
1993-06-13
1993-06-13
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=256
જગમાં તો જેનું કોઈ નથી રે, વ્હાલો મારો રે નાથ તો
જગમાં તો જેનું કોઈ નથી રે, વ્હાલો મારો રે નાથ તો,
એનો તો છે અને છે
હૈયું તો જેનું, સીધુંને સરળ તો છે, વ્હાલો મારો નાથ,
એની પાસે તો છે અને છે
કૂડકપટ તો જેણે હૈયેથી વિસારી દીધા છે, વ્હાલા મારા નાથની,
નજરમાં એ તો છે અને છે
સંયમની દોરી તો જીવનમાં જેના હાથમાં તો છે, વ્હાલો મારો નાથ,
ના એને તો વિસારે છે
ભાવથી તો પ્રભુને તો જે યાદ કરે છે, વ્હાલો મારો નાથ,
એને તો યાદ રાખે છે અને છે
લોભ લાલચને હૈયેથી જે દૂર ને દૂર રાખે છે, વ્હાલો મારો નાથ,
એને તો ગળે લગાડે છે
જીવનમાં તો જેને પ્રભુમાં પૂર્ણ વિશ્વાસ છે, વ્હાલો મારો નાથ,
પૂરું એનું તો કરે છે અને છે
જેના હૈયાંની ધડકને, ધડકને, નામ પ્રભુનું બોલે છે,
વ્હાલો મારો નાથ, એની સાથેને સાથે છે
સર્વ ગુણોથી હૈયું જેનું ભર્યું ભર્યું રહે છે,
વ્હાલો મારો નાથ, હૈયેથી એને અપનાવે છે
મુક્તિ વિના નથી બીજી ઇચ્છા જેના હૈયે રે,
વ્હાલો મારો નાથ, મુક્તિ એને તો આપે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jagamāṁ tō jēnuṁ kōī nathī rē, vhālō mārō rē nātha tō,
ēnō tō chē anē chē
haiyuṁ tō jēnuṁ, sīdhuṁnē sarala tō chē, vhālō mārō nātha,
ēnī pāsē tō chē anē chē
kūḍakapaṭa tō jēṇē haiyēthī visārī dīdhā chē, vhālā mārā nāthanī,
najaramāṁ ē tō chē anē chē
saṁyamanī dōrī tō jīvanamāṁ jēnā hāthamāṁ tō chē, vhālō mārō nātha,
nā ēnē tō visārē chē
bhāvathī tō prabhunē tō jē yāda karē chē, vhālō mārō nātha,
ēnē tō yāda rākhē chē anē chē
lōbha lālacanē haiyēthī jē dūra nē dūra rākhē chē, vhālō mārō nātha,
ēnē tō galē lagāḍē chē
jīvanamāṁ tō jēnē prabhumāṁ pūrṇa viśvāsa chē, vhālō mārō nātha,
pūruṁ ēnuṁ tō karē chē anē chē
jēnā haiyāṁnī dhaḍakanē, dhaḍakanē, nāma prabhunuṁ bōlē chē,
vhālō mārō nātha, ēnī sāthēnē sāthē chē
sarva guṇōthī haiyuṁ jēnuṁ bharyuṁ bharyuṁ rahē chē,
vhālō mārō nātha, haiyēthī ēnē apanāvē chē
mukti vinā nathī bījī icchā jēnā haiyē rē,
vhālō mārō nātha, mukti ēnē tō āpē chē
|