Hymn No. 4758 | Date: 14-Jun-1993
ધીરે, ધીરે, ધીરે સંસાર ઝેર, તારી રગેરગમાં રે ફેલાતું ને ફેલાતું જાય છે
dhīrē, dhīrē, dhīrē saṁsāra jhēra, tārī ragēragamāṁ rē phēlātuṁ nē phēlātuṁ jāya chē
વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)
1993-06-14
1993-06-14
1993-06-14
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=258
ધીરે, ધીરે, ધીરે સંસાર ઝેર, તારી રગેરગમાં રે ફેલાતું ને ફેલાતું જાય છે
ધીરે, ધીરે, ધીરે સંસાર ઝેર, તારી રગેરગમાં રે ફેલાતું ને ફેલાતું જાય છે
તારી બચપનની નિર્દોષતાને, જીવનમાં એ તો હણતું ને હણતું જાય છે
તારી કામવાસના રે હૈયાંમાં રે, તારી નિર્બળતાનો, જાગ કરતું ને કરતું જાય છે
સંસારના લોભનું રે ઝેર, ફેલાતાં રે હૈયે, ઉત્પાત જીવનમાં મચાવતું જાય છે
કૂડકપટનું ઝેર વ્યાપતા રે હૈયે રે જીવનમાં, સરળતાને એ હણતું ને હણતું જાય છે
વ્યાપ્યું જ્યાં વેરનું ઝેર તો હૈયે, જીવનની શાંતિને એ હણતું ને હણતું જાય છે
વ્યાપ્યું જ્યાં ક્રોધનું ઝેર તો હૈયે, શુભ દૃષ્ટિને એ તો હણતું જાય છે
વ્યાપ્યું જ્યાં શંકાનું ઝેર તો હૈયે, જીવનની ઇમારતને એ હચમચાવી જાય છે
વ્યાપ્યું જ્યાં આળસનું ઝેર તો હૈયે, જીવનની પ્રગતિ એ હણતું જાય છે
કરવા જીવંત જીવનને, પ્રેમની અમૃતની ધારાને જરૂર વર્તાતી જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dhīrē, dhīrē, dhīrē saṁsāra jhēra, tārī ragēragamāṁ rē phēlātuṁ nē phēlātuṁ jāya chē
tārī bacapananī nirdōṣatānē, jīvanamāṁ ē tō haṇatuṁ nē haṇatuṁ jāya chē
tārī kāmavāsanā rē haiyāṁmāṁ rē, tārī nirbalatānō, jāga karatuṁ nē karatuṁ jāya chē
saṁsāranā lōbhanuṁ rē jhēra, phēlātāṁ rē haiyē, utpāta jīvanamāṁ macāvatuṁ jāya chē
kūḍakapaṭanuṁ jhēra vyāpatā rē haiyē rē jīvanamāṁ, saralatānē ē haṇatuṁ nē haṇatuṁ jāya chē
vyāpyuṁ jyāṁ vēranuṁ jhēra tō haiyē, jīvananī śāṁtinē ē haṇatuṁ nē haṇatuṁ jāya chē
vyāpyuṁ jyāṁ krōdhanuṁ jhēra tō haiyē, śubha dr̥ṣṭinē ē tō haṇatuṁ jāya chē
vyāpyuṁ jyāṁ śaṁkānuṁ jhēra tō haiyē, jīvananī imāratanē ē hacamacāvī jāya chē
vyāpyuṁ jyāṁ ālasanuṁ jhēra tō haiyē, jīvananī pragati ē haṇatuṁ jāya chē
karavā jīvaṁta jīvananē, prēmanī amr̥tanī dhārānē jarūra vartātī jāya chē
|