Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4805 | Date: 14-Jul-1993
થાતું ને થાતું રહે છે રે, જગમાં રે જે જે, જગને બધું કાંઈ એ ગમતું નથી
Thātuṁ nē thātuṁ rahē chē rē, jagamāṁ rē jē jē, jaganē badhuṁ kāṁī ē gamatuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4805 | Date: 14-Jul-1993

થાતું ને થાતું રહે છે રે, જગમાં રે જે જે, જગને બધું કાંઈ એ ગમતું નથી

  No Audio

thātuṁ nē thātuṁ rahē chē rē, jagamāṁ rē jē jē, jaganē badhuṁ kāṁī ē gamatuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-07-14 1993-07-14 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=305 થાતું ને થાતું રહે છે રે, જગમાં રે જે જે, જગને બધું કાંઈ એ ગમતું નથી થાતું ને થાતું રહે છે રે, જગમાં રે જે જે, જગને બધું કાંઈ એ ગમતું નથી

થાતું ને થાતું રહે છે, જીવનમાં તો જે જે, બધું આપણને તો કાંઈ ગમતું નથી

જગમાં તો જે કાંઈ ચાલે છે ને ચાલતું રહે છે, પ્રભુએ બધું એ કાંઈ કરવું હોતું નથી

હરિ ઇચ્છા બલિયસી સરી જાય છે, શબ્દો જીવનમાં, જ્યારે હાથ હેઠાં પડયા વિના રહ્યાં નથી

કહે છે જગતમાં પ્રભુ તો જે જે, માનવના પાપ પુણ્ય વિના બીજું થાતું નથી

દુઃખ દર્દ કાંઈ દેન નથી પ્રભુની, માનવના કર્મની દેન વિના બીજું કાંઈ હોતું નથી

રહી છે ચાલતી સૃષ્ટિ કર્મ ને ભાગ્યના બળ પર, પુરુષાર્થ એમાં કાંઈ ભૂલવાનો નથી

મળતું ને મળતું રહેશે કર્મને આધીન જગમાં, પુરુષાર્થ પણ કર્મ વિના બીજું કાંઈ નથી

ઋણાનુબંધ કહો કે સંજોગ કહો, કર્મની લેણદેણ વિના બીજું એ કાંઈ નથી
View Original Increase Font Decrease Font

થાતું ને થાતું રહે છે રે, જગમાં રે જે જે, જગને બધું કાંઈ એ ગમતું નથી

થાતું ને થાતું રહે છે, જીવનમાં તો જે જે, બધું આપણને તો કાંઈ ગમતું નથી

જગમાં તો જે કાંઈ ચાલે છે ને ચાલતું રહે છે, પ્રભુએ બધું એ કાંઈ કરવું હોતું નથી

હરિ ઇચ્છા બલિયસી સરી જાય છે, શબ્દો જીવનમાં, જ્યારે હાથ હેઠાં પડયા વિના રહ્યાં નથી

કહે છે જગતમાં પ્રભુ તો જે જે, માનવના પાપ પુણ્ય વિના બીજું થાતું નથી

દુઃખ દર્દ કાંઈ દેન નથી પ્રભુની, માનવના કર્મની દેન વિના બીજું કાંઈ હોતું નથી

રહી છે ચાલતી સૃષ્ટિ કર્મ ને ભાગ્યના બળ પર, પુરુષાર્થ એમાં કાંઈ ભૂલવાનો નથી

મળતું ને મળતું રહેશે કર્મને આધીન જગમાં, પુરુષાર્થ પણ કર્મ વિના બીજું કાંઈ નથી

ઋણાનુબંધ કહો કે સંજોગ કહો, કર્મની લેણદેણ વિના બીજું એ કાંઈ નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thātuṁ nē thātuṁ rahē chē rē, jagamāṁ rē jē jē, jaganē badhuṁ kāṁī ē gamatuṁ nathī

thātuṁ nē thātuṁ rahē chē, jīvanamāṁ tō jē jē, badhuṁ āpaṇanē tō kāṁī gamatuṁ nathī

jagamāṁ tō jē kāṁī cālē chē nē cālatuṁ rahē chē, prabhuē badhuṁ ē kāṁī karavuṁ hōtuṁ nathī

hari icchā baliyasī sarī jāya chē, śabdō jīvanamāṁ, jyārē hātha hēṭhāṁ paḍayā vinā rahyāṁ nathī

kahē chē jagatamāṁ prabhu tō jē jē, mānavanā pāpa puṇya vinā bījuṁ thātuṁ nathī

duḥkha darda kāṁī dēna nathī prabhunī, mānavanā karmanī dēna vinā bījuṁ kāṁī hōtuṁ nathī

rahī chē cālatī sr̥ṣṭi karma nē bhāgyanā bala para, puruṣārtha ēmāṁ kāṁī bhūlavānō nathī

malatuṁ nē malatuṁ rahēśē karmanē ādhīna jagamāṁ, puruṣārtha paṇa karma vinā bījuṁ kāṁī nathī

r̥ṇānubaṁdha kahō kē saṁjōga kahō, karmanī lēṇadēṇa vinā bījuṁ ē kāṁī nathī
Scan Image

Gujarati Bhajan no. 4805 by Satguru Devendra Ghia - Kaka
First...480148024803...Last