Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4807 | Date: 16-Jul-1993
સમય તો સરી સરી જાય છે, સમય વીતી જાય છે, કરવાનું જીવનમાં રહી જાય છે
Samaya tō sarī sarī jāya chē, samaya vītī jāya chē, karavānuṁ jīvanamāṁ rahī jāya chē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 4807 | Date: 16-Jul-1993

સમય તો સરી સરી જાય છે, સમય વીતી જાય છે, કરવાનું જીવનમાં રહી જાય છે

  No Audio

samaya tō sarī sarī jāya chē, samaya vītī jāya chē, karavānuṁ jīvanamāṁ rahī jāya chē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1993-07-16 1993-07-16 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=307 સમય તો સરી સરી જાય છે, સમય વીતી જાય છે, કરવાનું જીવનમાં રહી જાય છે સમય તો સરી સરી જાય છે, સમય વીતી જાય છે, કરવાનું જીવનમાં રહી જાય છે

છે ફરિયાદ તો સહુની આ તો જીવનમાં, અપવાદ તો કોઈને કોઈ તો રહી જાય છે

સમય સમજી, સમયસર જે કરતા જાય છે, જીવનમાં તો એ પામતાંને પામતાં જાય છે

સમય રહે ના હાથમાં કોઈના, એ તો સરકી જાય છે, હાથમાં તો પસ્તાવો રહી જાય છે

દે સમય બીજું કે ના બીજું, સમય સમયની છાપ તો જીવનમાં તો દઈ જાય છે

સમયના વહેણ તો, વહેતા ને વહેતા જાય છે, જગમાં બધું એમાં તણાતું ને તણાતું જાય છે

સમય ના કોઈથી તો જગમાં રોકાય છે, સમય સમયનું તો, કામ કરતું ને કરતું જાય છે

સમયની પુકાર સાંભળીને, જીવનમાં કાર્ય જે કરતા જાય છે, ના પાછળ જીવનમાં એ રહી જાય છે

સારું કે નરસું પાપી કે પુણ્યશાળી, જુએ ના સમય સર્વને એ તો, તણાતું ને તણાતું જાય છે

સમય તો એનો એજ છે, કોઈકને તો દુઃખ તો, કોઈકને સુખ એ તો દેતું ને દેતું જાય છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

samaya tō sarī sarī jāya chē, samaya vītī jāya chē, karavānuṁ jīvanamāṁ rahī jāya chē

chē phariyāda tō sahunī ā tō jīvanamāṁ, apavāda tō kōīnē kōī tō rahī jāya chē

samaya samajī, samayasara jē karatā jāya chē, jīvanamāṁ tō ē pāmatāṁnē pāmatāṁ jāya chē

samaya rahē nā hāthamāṁ kōīnā, ē tō sarakī jāya chē, hāthamāṁ tō pastāvō rahī jāya chē

dē samaya bījuṁ kē nā bījuṁ, samaya samayanī chāpa tō jīvanamāṁ tō daī jāya chē

samayanā vahēṇa tō, vahētā nē vahētā jāya chē, jagamāṁ badhuṁ ēmāṁ taṇātuṁ nē taṇātuṁ jāya chē

samaya nā kōīthī tō jagamāṁ rōkāya chē, samaya samayanuṁ tō, kāma karatuṁ nē karatuṁ jāya chē

samayanī pukāra sāṁbhalīnē, jīvanamāṁ kārya jē karatā jāya chē, nā pāchala jīvanamāṁ ē rahī jāya chē

sāruṁ kē narasuṁ pāpī kē puṇyaśālī, juē nā samaya sarvanē ē tō, taṇātuṁ nē taṇātuṁ jāya chē

samaya tō ēnō ēja chē, kōīkanē tō duḥkha tō, kōīkanē sukha ē tō dētuṁ nē dētuṁ jāya chē
Scan Image

Gujarati Bhajan no. 4807 by Satguru Devendra Ghia - Kaka
First...480448054806...Last