Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4828 | Date: 23-Jul-1993
તને જેવોને જેવો માનીયે રે પ્રભુ, તું તો એવોને એવો થઈ જાય છે
Tanē jēvōnē jēvō mānīyē rē prabhu, tuṁ tō ēvōnē ēvō thaī jāya chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4828 | Date: 23-Jul-1993

તને જેવોને જેવો માનીયે રે પ્રભુ, તું તો એવોને એવો થઈ જાય છે

  No Audio

tanē jēvōnē jēvō mānīyē rē prabhu, tuṁ tō ēvōnē ēvō thaī jāya chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-07-23 1993-07-23 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=328 તને જેવોને જેવો માનીયે રે પ્રભુ, તું તો એવોને એવો થઈ જાય છે તને જેવોને જેવો માનીયે રે પ્રભુ, તું તો એવોને એવો થઈ જાય છે

ગણીએ તને સાથીદાર તો જીવનમાં, સાચો સાથીદાર તું તો થઈ જાય છે

ગણીએ તને જ્યાં સર્વશક્તિમાન, તું તો ત્યાં શક્તિ રૂપે, વ્યાપી જાય છે

તને ગણીએ સર્વવ્યાપક તો જ્યાં પ્રભુ, દર્શન તારા બધે તો થાય છે

ગણીએ તને સર્વજ્ઞાતા રે જ્યાં તો પ્રભુ, જગનો જાણકાર તું થઈ જાય છે

ગણીએ તને જ્યાં પ્રેમસાગર રે પ્રભુ, તું તો પ્રેમ વરસાવતો જાય છે

ગણીએ તને જ્યાં દયાનો સાગર રે પ્રભુ, તારી દયાનો અનુભવ થાતો જાય છે

તને ગણીએ જ્યાં સુખનો સાગર રે પ્રભુ, સુખનો અનુભવ ત્યાં થઈ જાય છે

ગણીએ તમને જ્યાં ગુણના સાગર રે પ્રભુ, તમારા ગુણ પામતા જવાય છે

ગણીએ તમને જ્યાં શાંતિનો સાગર રે પ્રભુ, શાંતિનો અનુભવ થાતો જાય છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tanē jēvōnē jēvō mānīyē rē prabhu, tuṁ tō ēvōnē ēvō thaī jāya chē

gaṇīē tanē sāthīdāra tō jīvanamāṁ, sācō sāthīdāra tuṁ tō thaī jāya chē

gaṇīē tanē jyāṁ sarvaśaktimāna, tuṁ tō tyāṁ śakti rūpē, vyāpī jāya chē

tanē gaṇīē sarvavyāpaka tō jyāṁ prabhu, darśana tārā badhē tō thāya chē

gaṇīē tanē sarvajñātā rē jyāṁ tō prabhu, jaganō jāṇakāra tuṁ thaī jāya chē

gaṇīē tanē jyāṁ prēmasāgara rē prabhu, tuṁ tō prēma varasāvatō jāya chē

gaṇīē tanē jyāṁ dayānō sāgara rē prabhu, tārī dayānō anubhava thātō jāya chē

tanē gaṇīē jyāṁ sukhanō sāgara rē prabhu, sukhanō anubhava tyāṁ thaī jāya chē

gaṇīē tamanē jyāṁ guṇanā sāgara rē prabhu, tamārā guṇa pāmatā javāya chē

gaṇīē tamanē jyāṁ śāṁtinō sāgara rē prabhu, śāṁtinō anubhava thātō jāya chē
Scan Image

Gujarati Bhajan no. 4828 by Satguru Devendra Ghia - Kaka
First...482548264827...Last