Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4832 | Date: 25-Jul-1993
મથી મથી, લાવી ના શકશો નિવેડો જેનો, મળી જાય જ્યાં ઉકેલ એનો
Mathī mathī, lāvī nā śakaśō nivēḍō jēnō, malī jāya jyāṁ ukēla ēnō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 4832 | Date: 25-Jul-1993

મથી મથી, લાવી ના શકશો નિવેડો જેનો, મળી જાય જ્યાં ઉકેલ એનો

  No Audio

mathī mathī, lāvī nā śakaśō nivēḍō jēnō, malī jāya jyāṁ ukēla ēnō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1993-07-25 1993-07-25 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=332 મથી મથી, લાવી ના શકશો નિવેડો જેનો, મળી જાય જ્યાં ઉકેલ એનો મથી મથી, લાવી ના શકશો નિવેડો જેનો, મળી જાય જ્યાં ઉકેલ એનો

જીવનમાં રે ત્યારે, હૈયાંમાં તો આનંદને આનંદ ઊભરાઈ જાય

રહેતું ને રહેતું કામ અધૂરું રે જીવનમાં, જ્યાં એ તો પૂરું થઈ જાય

જીવનમાં જ્યાં બિછડેલા સાથી, અચાનક તો જ્યાં જીવનમાં મળી જાય

રાહમાં અટવાતા રાહીને, જીવનમાં જ્યાં રાહ સાચી તો મળી જાય

નિરાશાને નિરાશાઓમાં ડૂબેલા હૈયાંને, દૂરનું પણ આશાનું કિરણ મળી જાય

જીવનમાં અસફળતાની રાહ પર જ્યાં, પહેલી સફળતા મળી જાય

જીવનમાં તો ધાર્યો ના હોય ત્યાંથી જ્યાં, પ્રેમભર્યો આવકાર મળી જાય
View Original Increase Font Decrease Font

મથી મથી, લાવી ના શકશો નિવેડો જેનો, મળી જાય જ્યાં ઉકેલ એનો

જીવનમાં રે ત્યારે, હૈયાંમાં તો આનંદને આનંદ ઊભરાઈ જાય

રહેતું ને રહેતું કામ અધૂરું રે જીવનમાં, જ્યાં એ તો પૂરું થઈ જાય

જીવનમાં જ્યાં બિછડેલા સાથી, અચાનક તો જ્યાં જીવનમાં મળી જાય

રાહમાં અટવાતા રાહીને, જીવનમાં જ્યાં રાહ સાચી તો મળી જાય

નિરાશાને નિરાશાઓમાં ડૂબેલા હૈયાંને, દૂરનું પણ આશાનું કિરણ મળી જાય

જીવનમાં અસફળતાની રાહ પર જ્યાં, પહેલી સફળતા મળી જાય

જીવનમાં તો ધાર્યો ના હોય ત્યાંથી જ્યાં, પ્રેમભર્યો આવકાર મળી જાય

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mathī mathī, lāvī nā śakaśō nivēḍō jēnō, malī jāya jyāṁ ukēla ēnō

jīvanamāṁ rē tyārē, haiyāṁmāṁ tō ānaṁdanē ānaṁda ūbharāī jāya

rahētuṁ nē rahētuṁ kāma adhūruṁ rē jīvanamāṁ, jyāṁ ē tō pūruṁ thaī jāya

jīvanamāṁ jyāṁ bichaḍēlā sāthī, acānaka tō jyāṁ jīvanamāṁ malī jāya

rāhamāṁ aṭavātā rāhīnē, jīvanamāṁ jyāṁ rāha sācī tō malī jāya

nirāśānē nirāśāōmāṁ ḍūbēlā haiyāṁnē, dūranuṁ paṇa āśānuṁ kiraṇa malī jāya

jīvanamāṁ asaphalatānī rāha para jyāṁ, pahēlī saphalatā malī jāya

jīvanamāṁ tō dhāryō nā hōya tyāṁthī jyāṁ, prēmabharyō āvakāra malī jāya
Scan Image

Gujarati Bhajan no. 4832 by Satguru Devendra Ghia - Kaka
First...482848294830...Last