Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4851 | Date: 31-Jul-1993
હાથ જોડી જીવનમાં બેસી રહેવાય ના, પગ ચલાવ્યા વિના મંઝિલે પહોંચાય ના
Hātha jōḍī jīvanamāṁ bēsī rahēvāya nā, paga calāvyā vinā maṁjhilē pahōṁcāya nā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 4851 | Date: 31-Jul-1993

હાથ જોડી જીવનમાં બેસી રહેવાય ના, પગ ચલાવ્યા વિના મંઝિલે પહોંચાય ના

  No Audio

hātha jōḍī jīvanamāṁ bēsī rahēvāya nā, paga calāvyā vinā maṁjhilē pahōṁcāya nā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1993-07-31 1993-07-31 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=351 હાથ જોડી જીવનમાં બેસી રહેવાય ના, પગ ચલાવ્યા વિના મંઝિલે પહોંચાય ના હાથ જોડી જીવનમાં બેસી રહેવાય ના, પગ ચલાવ્યા વિના મંઝિલે પહોંચાય ના

સાનમાં સમજી જાય જે જીવનમાં, સખ્તાઈ જીવનમાં, એના ઉપર તો કરાય ના

કહો ઘણું, પણ જાણે પથ્થર ઉપર પાણી ફરી વળ્યું, એવાને તો કાંઈ સમજાવાય ના

સમજુને જીવનમાં કાંઈ બેડી પહેરાવાય ના, અપરાધીને કાંઈ ખોટાં માન દેવાય ના

કાંટો કાઢતાં જો કાંટો જાય જો તૂટી, ત્યારે કાંટા વિના કાંઈ કાંટાને તો કઢાય ના

મધદરિયે ઉપર આકાશને નીચે પાણીમાં, પ્રભુના વિશ્વાસ વિના કાંઈ રહેવાય ના

પીરસેલું ભી ભાણું જીવનમાં, જીવનમાં હાથ હલાવ્યા વિના તો કાંઈ ખવાય ના

ઝાડ ઉપરના ફળને, ખાલી જોયા કરવાથી રે કાંઈ, હાથમાં એ કાંઈ આવી જાય ના

કરો સાધના તો કરજો જીવનમાં એને પૂરી, અધૂરી જીવનમાં એને છોડી દેવાય ના

લેશો ના લાજ જીવનમાં તો કોઈની, ખુદની લાજ પણ, જીવનમાં જ્યાં દેવાય ના
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hātha jōḍī jīvanamāṁ bēsī rahēvāya nā, paga calāvyā vinā maṁjhilē pahōṁcāya nā

sānamāṁ samajī jāya jē jīvanamāṁ, sakhtāī jīvanamāṁ, ēnā upara tō karāya nā

kahō ghaṇuṁ, paṇa jāṇē paththara upara pāṇī pharī valyuṁ, ēvānē tō kāṁī samajāvāya nā

samajunē jīvanamāṁ kāṁī bēḍī pahērāvāya nā, aparādhīnē kāṁī khōṭāṁ māna dēvāya nā

kāṁṭō kāḍhatāṁ jō kāṁṭō jāya jō tūṭī, tyārē kāṁṭā vinā kāṁī kāṁṭānē tō kaḍhāya nā

madhadariyē upara ākāśanē nīcē pāṇīmāṁ, prabhunā viśvāsa vinā kāṁī rahēvāya nā

pīrasēluṁ bhī bhāṇuṁ jīvanamāṁ, jīvanamāṁ hātha halāvyā vinā tō kāṁī khavāya nā

jhāḍa uparanā phalanē, khālī jōyā karavāthī rē kāṁī, hāthamāṁ ē kāṁī āvī jāya nā

karō sādhanā tō karajō jīvanamāṁ ēnē pūrī, adhūrī jīvanamāṁ ēnē chōḍī dēvāya nā

lēśō nā lāja jīvanamāṁ tō kōīnī, khudanī lāja paṇa, jīvanamāṁ jyāṁ dēvāya nā
Scan Image

Gujarati Bhajan no. 4851 by Satguru Devendra Ghia - Kaka
First...484948504851...Last