1993-08-03
1993-08-03
1993-08-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=359
નાના માણસોની નાની નાની વાતો, મોટાના સમજમાં જલદી નહીં આવે

કામ જીવનમાં જે કોઈના આવ્યા નથી, જીવનમાં કેમ કરીને તને એ કામ લાગે
અણીવખતની સાંકળને, રાખજો સદા તાજી, કોણ જાણે જરૂર ક્યારે એની પડે
ભૂલોને ભૂલોથી જીવનમાં તો દૂર રહેજો, ન જાણે ક્યારે અને કેમ એ તો નડે
રહેજો તૈયાર જીવનમાં તો સદા, ક્યારે ને ક્યાંથી તોફાન જીવનમાં તો જાગે
ક્રોધ, શંકા ને ઇર્ષ્યાને દૂરને દૂર સદા રાખજે, જોજે ના એમાં ના તું તો દાઝે
દેશે ના શાંતિ જીવનમાં કોઈ તો બીજા તને, તારા ને તારા કર્મો તો તને એ આપે
ઊંધા ને ઊંધા રસ્તા લેતો રહે જીવનના જંગનું, ત્યારે અન્ય એમાં તો શું કરે
હલી જાશે જીવનની ધારામાંને ધારામાં જો તું, એ ધારામાં કેમ તો તું તરી શકે
શોધ જીવનમાં પ્રભુની તારી, રહી જાશે રે અધૂરી, માયા હૈયેથી જો તું નહીં છોડે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nānā māṇasōnī nānī nānī vātō, mōṭānā samajamāṁ jaladī nahīṁ āvē
kāma jīvanamāṁ jē kōīnā āvyā nathī, jīvanamāṁ kēma karīnē tanē ē kāma lāgē
aṇīvakhatanī sāṁkalanē, rākhajō sadā tājī, kōṇa jāṇē jarūra kyārē ēnī paḍē
bhūlōnē bhūlōthī jīvanamāṁ tō dūra rahējō, na jāṇē kyārē anē kēma ē tō naḍē
rahējō taiyāra jīvanamāṁ tō sadā, kyārē nē kyāṁthī tōphāna jīvanamāṁ tō jāgē
krōdha, śaṁkā nē irṣyānē dūranē dūra sadā rākhajē, jōjē nā ēmāṁ nā tuṁ tō dājhē
dēśē nā śāṁti jīvanamāṁ kōī tō bījā tanē, tārā nē tārā karmō tō tanē ē āpē
ūṁdhā nē ūṁdhā rastā lētō rahē jīvananā jaṁganuṁ, tyārē anya ēmāṁ tō śuṁ karē
halī jāśē jīvananī dhārāmāṁnē dhārāmāṁ jō tuṁ, ē dhārāmāṁ kēma tō tuṁ tarī śakē
śōdha jīvanamāṁ prabhunī tārī, rahī jāśē rē adhūrī, māyā haiyēthī jō tuṁ nahīṁ chōḍē
|