1993-08-03
1993-08-03
1993-08-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=361
એક વાત તો એવી, જીવનમાં તો એ યાદગાર બની ગઈ (2)
એક વાત તો એવી, જીવનમાં તો એ યાદગાર બની ગઈ (2)
પસાર કંઈક તો થાતીને થાતી ગઈ, એ યાદ તો એવી સ્થિર રહી ગઈ
આવી, એ એવી રીતે આવી, જીવનનું જીવનમાં એ એક અંગ બની ગઈ
ઘટના એવી એ તો ઘડાઈ ગઈ, એની એ યાદ, એ તો યાદગાર બની ગઈ
એ યાદ તો જીવનના દુઃખ ભુલાવી ગઈ, એ યાદ સુખ અનેક આપી ગઈ
એ યાદ જીવનના થાક અને થકાવટ, જીવનના બધા એ તો ભુલાવી ગઈ
એની યાદે યાદે ચમક્યાં, આંસુનાં મોતીડાં, જીવનના મોતીના હાર બની ગઈ
એ યાદ અનોખી, હૈયાંમાં તો એવો, આનંદસાગર એ તો છલકાવી ગઈ
એ યાદને સંભાળી રાખી આંખની પલકમાં, જીવનની મૂડી મારી એ બની ગઈ
મૂંઝાયેલા મારા મનને સહારો દઈ, મારા જીવનમાં સહારો મારો એ બની ગઈ
ખાશો ના કોઈ ખોટી દયા યાદની મારી, જીવનમાં હર દયા મારી યાદ બની ગઈ
પ્રભુની દયા વિના નથી રે કાંઈ જીવન, હર દયા એની, જીવનની યાદ બની ગઈ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēka vāta tō ēvī, jīvanamāṁ tō ē yādagāra banī gaī (2)
pasāra kaṁīka tō thātīnē thātī gaī, ē yāda tō ēvī sthira rahī gaī
āvī, ē ēvī rītē āvī, jīvananuṁ jīvanamāṁ ē ēka aṁga banī gaī
ghaṭanā ēvī ē tō ghaḍāī gaī, ēnī ē yāda, ē tō yādagāra banī gaī
ē yāda tō jīvananā duḥkha bhulāvī gaī, ē yāda sukha anēka āpī gaī
ē yāda jīvananā thāka anē thakāvaṭa, jīvananā badhā ē tō bhulāvī gaī
ēnī yādē yādē camakyāṁ, āṁsunāṁ mōtīḍāṁ, jīvananā mōtīnā hāra banī gaī
ē yāda anōkhī, haiyāṁmāṁ tō ēvō, ānaṁdasāgara ē tō chalakāvī gaī
ē yādanē saṁbhālī rākhī āṁkhanī palakamāṁ, jīvananī mūḍī mārī ē banī gaī
mūṁjhāyēlā mārā mananē sahārō daī, mārā jīvanamāṁ sahārō mārō ē banī gaī
khāśō nā kōī khōṭī dayā yādanī mārī, jīvanamāṁ hara dayā mārī yāda banī gaī
prabhunī dayā vinā nathī rē kāṁī jīvana, hara dayā ēnī, jīvananī yāda banī gaī
|