Hymn No. 4923 | Date: 09-Sep-1993
રે માડી, રે માડી, તારી કૃપા હું તો માગું, તારી કૃપા હું તો યાચું
rē māḍī, rē māḍī, tārī kr̥pā huṁ tō māguṁ, tārī kr̥pā huṁ tō yācuṁ
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1993-09-09
1993-09-09
1993-09-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=423
રે માડી, રે માડી, તારી કૃપા હું તો માગું, તારી કૃપા હું તો યાચું
રે માડી, રે માડી, તારી કૃપા હું તો માગું, તારી કૃપા હું તો યાચું
થઈ હોય જો જીવનમાં ભૂલ જો મારી, માફી તારી પાસે એની હું તો માગું
તૂટી જાય જીવનમાં ધીરજ જ્યાં મારી, લેતી ના કસોટી ત્યાં સુધી મારી
કરજો દૂર હૈયાંની સંકુચિતતા મારી, દેજે મારા હૈયાંમાં વિશાળતા તારી ભરી
રે ખૂટી જાય સહનશીલતા મારી, થાવા ના દેતી પાત્ર મારું એમાં ખાલી
યાચતો નથી સુંદર સપના જીવનના, વાસ્તવિક્તામાં રહું, દેજે એવી શક્તિ તારી
તારા સિવાય છે જગમાં બીજું કોણ મારું, કહી શકું જેને, હૈયાંની વાત મારી
વારેઘડીએ કરતા રહેવી યાચના પાસે તારી, નથી એમાં કોઈ શોભા તો મારી
વહાવવા દેજે આંસુની ધારા મારી, આજ એને ચરણમાં તો તારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rē māḍī, rē māḍī, tārī kr̥pā huṁ tō māguṁ, tārī kr̥pā huṁ tō yācuṁ
thaī hōya jō jīvanamāṁ bhūla jō mārī, māphī tārī pāsē ēnī huṁ tō māguṁ
tūṭī jāya jīvanamāṁ dhīraja jyāṁ mārī, lētī nā kasōṭī tyāṁ sudhī mārī
karajō dūra haiyāṁnī saṁkucitatā mārī, dējē mārā haiyāṁmāṁ viśālatā tārī bharī
rē khūṭī jāya sahanaśīlatā mārī, thāvā nā dētī pātra māruṁ ēmāṁ khālī
yācatō nathī suṁdara sapanā jīvananā, vāstaviktāmāṁ rahuṁ, dējē ēvī śakti tārī
tārā sivāya chē jagamāṁ bījuṁ kōṇa māruṁ, kahī śakuṁ jēnē, haiyāṁnī vāta mārī
vārēghaḍīē karatā rahēvī yācanā pāsē tārī, nathī ēmāṁ kōī śōbhā tō mārī
vahāvavā dējē āṁsunī dhārā mārī, āja ēnē caraṇamāṁ tō tārī
|