Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4930 | Date: 12-Sep-1993
દુઃખને તો શું હું તો જાણું, જીવનમાં સુખને તો જ્યાં જોયું નથી
Duḥkhanē tō śuṁ huṁ tō jāṇuṁ, jīvanamāṁ sukhanē tō jyāṁ jōyuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4930 | Date: 12-Sep-1993

દુઃખને તો શું હું તો જાણું, જીવનમાં સુખને તો જ્યાં જોયું નથી

  No Audio

duḥkhanē tō śuṁ huṁ tō jāṇuṁ, jīvanamāṁ sukhanē tō jyāṁ jōyuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-09-12 1993-09-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=430 દુઃખને તો શું હું તો જાણું, જીવનમાં સુખને તો જ્યાં જોયું નથી દુઃખને તો શું હું તો જાણું, જીવનમાં સુખને તો જ્યાં જોયું નથી

છે જીવનની તો આ તો ઘટમાળ, એના વિના બીજું એ તો કાંઈ નથી

ચાહત જીવનમાં તો ના અટકી, પૂરી જીવનમાં એ તો કાંઈ થઈ નથી

દુઃખ ઊભું કર્યા વિના એ રહી નથી, જીવનની આના વિના કોઈ હકીકત નથી

નિષ્ફળતાના પગથિયાં ચડયા જીવનમાં ઝાઝા, એના વિના બીજું થયું નથી

હૈયાંની સમતુલતા ગયો ગુમાવી, પરિણામ મળ્યા વિના એનું રહ્યું નથી

પ્રભુમાં લીન જેમ જેમ થાતો જાઉં, દુઃખ પાસે તો પહોંચી શક્યું નથી

જીવનમાં જ્યાં પ્રભુનો પ્રેમને પ્રેમ પીતો જાઉં, દુઃખ તો નજીક આવ્યું નથી

મન તો જ્યાં દુઃખમાં રમતું નથી, દુઃખનો અનુભવ ત્યાં થાતો નથી

માયામાં તો મન જ્યાં રમતું નથી, દુઃખ તો ત્યા ઊભું થાતું નથી
View Original Increase Font Decrease Font

દુઃખને તો શું હું તો જાણું, જીવનમાં સુખને તો જ્યાં જોયું નથી

છે જીવનની તો આ તો ઘટમાળ, એના વિના બીજું એ તો કાંઈ નથી

ચાહત જીવનમાં તો ના અટકી, પૂરી જીવનમાં એ તો કાંઈ થઈ નથી

દુઃખ ઊભું કર્યા વિના એ રહી નથી, જીવનની આના વિના કોઈ હકીકત નથી

નિષ્ફળતાના પગથિયાં ચડયા જીવનમાં ઝાઝા, એના વિના બીજું થયું નથી

હૈયાંની સમતુલતા ગયો ગુમાવી, પરિણામ મળ્યા વિના એનું રહ્યું નથી

પ્રભુમાં લીન જેમ જેમ થાતો જાઉં, દુઃખ પાસે તો પહોંચી શક્યું નથી

જીવનમાં જ્યાં પ્રભુનો પ્રેમને પ્રેમ પીતો જાઉં, દુઃખ તો નજીક આવ્યું નથી

મન તો જ્યાં દુઃખમાં રમતું નથી, દુઃખનો અનુભવ ત્યાં થાતો નથી

માયામાં તો મન જ્યાં રમતું નથી, દુઃખ તો ત્યા ઊભું થાતું નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

duḥkhanē tō śuṁ huṁ tō jāṇuṁ, jīvanamāṁ sukhanē tō jyāṁ jōyuṁ nathī

chē jīvananī tō ā tō ghaṭamāla, ēnā vinā bījuṁ ē tō kāṁī nathī

cāhata jīvanamāṁ tō nā aṭakī, pūrī jīvanamāṁ ē tō kāṁī thaī nathī

duḥkha ūbhuṁ karyā vinā ē rahī nathī, jīvananī ānā vinā kōī hakīkata nathī

niṣphalatānā pagathiyāṁ caḍayā jīvanamāṁ jhājhā, ēnā vinā bījuṁ thayuṁ nathī

haiyāṁnī samatulatā gayō gumāvī, pariṇāma malyā vinā ēnuṁ rahyuṁ nathī

prabhumāṁ līna jēma jēma thātō jāuṁ, duḥkha pāsē tō pahōṁcī śakyuṁ nathī

jīvanamāṁ jyāṁ prabhunō prēmanē prēma pītō jāuṁ, duḥkha tō najīka āvyuṁ nathī

mana tō jyāṁ duḥkhamāṁ ramatuṁ nathī, duḥkhanō anubhava tyāṁ thātō nathī

māyāmāṁ tō mana jyāṁ ramatuṁ nathī, duḥkha tō tyā ūbhuṁ thātuṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 4930 by Satguru Devendra Ghia - Kaka
First...492749284929...Last