1993-10-18
1993-10-18
1993-10-18
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=500
નમનમાં જો મન રહી ગયું, નમન અધૂરું તો બની ગયું

ભજનમાંથી મન જ્યાં હરી ગયું, શબ્દની લેણ દેણ તો એ બની ગયું
રે મનવા રે, રે મનવા રે, ચિત્તને ને મનડાંને જોડીને પ્રભુને ભજી લે તું
બેઠો છે જ્યાં યાદ કરવા એને રે તું, યાદ કરે છે બીજું ત્યારે શાને રે તું
ભુલાવી ના હશે જો આદત તારી, ભૂલીને આદત તારી, ચિત્તને, મનને જોડ તું
કરવા છે જ્યાં વિચાર પ્રભુના, લાવે છે સમય, બીજા વિચાર કરવાના ક્યાંથી તું
ભાવનાના મચતા હૈયાંના દંગલને, જાજે રે તું ભૂલી, ભાવથી ભજી લેજે રે પ્રભુને તું
જાવું પડશે ઘણું ઘણું રે ભૂલી તારે રે જીવનમાં, પ્રભુને તારા, બનાવવા નીકળ્યો છે જ્યાં તું
હારજીતના વિચાર તું છોડી દેજે રે, જિત મેળવ્યા વિના ના રહેશે રે તું
કરશે જેવું રે તું, બનશે એવો રે તું, પામીશ જગમાં એવું તો તું ને તું
તારા હૈયાંમાં રહેલા પ્રભુના અંતરને, જીવનમાં કાપતોને કાપતો જાજે રે તું
થાજે રે જીવનમાં તું સદ્ગુણોનો સ્વામી, સંભાળી લેશે બાકી બધું પ્રભુ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
namanamāṁ jō mana rahī gayuṁ, namana adhūruṁ tō banī gayuṁ
bhajanamāṁthī mana jyāṁ harī gayuṁ, śabdanī lēṇa dēṇa tō ē banī gayuṁ
rē manavā rē, rē manavā rē, cittanē nē manaḍāṁnē jōḍīnē prabhunē bhajī lē tuṁ
bēṭhō chē jyāṁ yāda karavā ēnē rē tuṁ, yāda karē chē bījuṁ tyārē śānē rē tuṁ
bhulāvī nā haśē jō ādata tārī, bhūlīnē ādata tārī, cittanē, mananē jōḍa tuṁ
karavā chē jyāṁ vicāra prabhunā, lāvē chē samaya, bījā vicāra karavānā kyāṁthī tuṁ
bhāvanānā macatā haiyāṁnā daṁgalanē, jājē rē tuṁ bhūlī, bhāvathī bhajī lējē rē prabhunē tuṁ
jāvuṁ paḍaśē ghaṇuṁ ghaṇuṁ rē bhūlī tārē rē jīvanamāṁ, prabhunē tārā, banāvavā nīkalyō chē jyāṁ tuṁ
hārajītanā vicāra tuṁ chōḍī dējē rē, jita mēlavyā vinā nā rahēśē rē tuṁ
karaśē jēvuṁ rē tuṁ, banaśē ēvō rē tuṁ, pāmīśa jagamāṁ ēvuṁ tō tuṁ nē tuṁ
tārā haiyāṁmāṁ rahēlā prabhunā aṁtaranē, jīvanamāṁ kāpatōnē kāpatō jājē rē tuṁ
thājē rē jīvanamāṁ tuṁ sadguṇōnō svāmī, saṁbhālī lēśē bākī badhuṁ prabhu
|