Hymn No. 5046 | Date: 18-Nov-1993
મરે છે, મરે છે, તારી હર નિર્દોષ અદાઓ ઉપર, પ્રભુ તો મરે છે
marē chē, marē chē, tārī hara nirdōṣa adāō upara, prabhu tō marē chē
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1993-11-18
1993-11-18
1993-11-18
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=546
મરે છે, મરે છે, તારી હર નિર્દોષ અદાઓ ઉપર, પ્રભુ તો મરે છે
મરે છે, મરે છે, તારી હર નિર્દોષ અદાઓ ઉપર, પ્રભુ તો મરે છે
ડૂબે છે, ડૂબે છે, ડૂબે છે, તારા પ્રેમભર્યા ભાવમાં રે પ્રભુ તો ડૂબે છે
કરે છે, કરે છે, કરે છે, તારાં કાર્યો તો જગમાં પ્રભુ પૂરાં તો કરે છે
રહે છે, રહે છે, રહે છે, તારા ને તારા, હૈયામાં પ્રભુ તો રહે છે
સમજે છે, સમજે છે, સમજે છે, એક તારા પ્રભુ તો તને સારી રીતે સમજે છે
પૂરે છે, પૂરે છે, પૂરે છે, તારા હૈયાની સાચી આશા પ્રભુ તો પૂરે છે
ફેરવે છે, ફેરવે છે, ફેરવે છે, તને તારાં કર્મોમાં ને ભાવોમાં પ્રભુ તો ફેરવે છે
રોકે છે, રોકે છે, રોકે છે, તને જીવનમાં પ્રભુ તો ખોટું કરતાં તો રોકે છે
વરસે છે, વરસે છે, વરસે છે, પ્રભુના હૈયામાંથી સદા કરુણા તો વરસે છે
વસે છે, વસે છે, વસે છે, તારા હૈયામાં ને નજરમાં પ્રભુ સદા તો વસે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
marē chē, marē chē, tārī hara nirdōṣa adāō upara, prabhu tō marē chē
ḍūbē chē, ḍūbē chē, ḍūbē chē, tārā prēmabharyā bhāvamāṁ rē prabhu tō ḍūbē chē
karē chē, karē chē, karē chē, tārāṁ kāryō tō jagamāṁ prabhu pūrāṁ tō karē chē
rahē chē, rahē chē, rahē chē, tārā nē tārā, haiyāmāṁ prabhu tō rahē chē
samajē chē, samajē chē, samajē chē, ēka tārā prabhu tō tanē sārī rītē samajē chē
pūrē chē, pūrē chē, pūrē chē, tārā haiyānī sācī āśā prabhu tō pūrē chē
phēravē chē, phēravē chē, phēravē chē, tanē tārāṁ karmōmāṁ nē bhāvōmāṁ prabhu tō phēravē chē
rōkē chē, rōkē chē, rōkē chē, tanē jīvanamāṁ prabhu tō khōṭuṁ karatāṁ tō rōkē chē
varasē chē, varasē chē, varasē chē, prabhunā haiyāmāṁthī sadā karuṇā tō varasē chē
vasē chē, vasē chē, vasē chē, tārā haiyāmāṁ nē najaramāṁ prabhu sadā tō vasē chē
|