1993-01-18
1993-01-18
1993-01-18
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=6
એ તો શું થયું, એ તો કેમ થયું, જીવનમાં તો ના એ તો સમજાયું

જીવનમાં તો ભૂખ તરસનું ભાન ભુલાયું, પ્રભુની યાદમાં મન જ્યાં ગૂંથાયું
દુઃખ દર્દનું ભાન જીવનમાં તો વીસરાયું, મન પ્રભુમાં તો જ્યાં જોડાયું
જીવનમાં પરિવર્તન દૃષ્ટિમાં આવ્યું, હૈયું તો જ્યાં પ્રભુપ્રેમમાં તો ભીંજાયું
મનડું ને હૈયું ઝૂમ્યું ખૂબ જીવનમાં, પ્રભુની યાદમાં જ્યાં એ તો પુરાયું
ખોટી સમજણની ધારા ગઈ અટકી, પ્રભુના જ્ઞાનનું અજવાળું જ્યાં પથરાયું
જોઈતું નથી જીવનમાં કાંઈ બીજું, જીવનમાં જાગૃતિનું કિરણ જો મેળવાયું
કૃપાનું બિંદુ પ્રભુનું જીવનમાં મેળવાયું, જીવન યોગ્ય તો જ્યાં બનાવાયું
મનને જીવનમાં નાચતું જ્યાં અટકાવાયું, જીવનમાં ત્યાં તો બધું પમાયું
સંતો ને ભક્તોના વચનમાં જ્યાં શ્રદ્ધા રાખી, જીવન મારું ત્યાં તો બદલાયું
https://www.youtube.com/watch?v=3fiazcgXyMs
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
એ તો શું થયું, એ તો કેમ થયું, જીવનમાં તો ના એ તો સમજાયું
જીવનમાં તો ભૂખ તરસનું ભાન ભુલાયું, પ્રભુની યાદમાં મન જ્યાં ગૂંથાયું
દુઃખ દર્દનું ભાન જીવનમાં તો વીસરાયું, મન પ્રભુમાં તો જ્યાં જોડાયું
જીવનમાં પરિવર્તન દૃષ્ટિમાં આવ્યું, હૈયું તો જ્યાં પ્રભુપ્રેમમાં તો ભીંજાયું
મનડું ને હૈયું ઝૂમ્યું ખૂબ જીવનમાં, પ્રભુની યાદમાં જ્યાં એ તો પુરાયું
ખોટી સમજણની ધારા ગઈ અટકી, પ્રભુના જ્ઞાનનું અજવાળું જ્યાં પથરાયું
જોઈતું નથી જીવનમાં કાંઈ બીજું, જીવનમાં જાગૃતિનું કિરણ જો મેળવાયું
કૃપાનું બિંદુ પ્રભુનું જીવનમાં મેળવાયું, જીવન યોગ્ય તો જ્યાં બનાવાયું
મનને જીવનમાં નાચતું જ્યાં અટકાવાયું, જીવનમાં ત્યાં તો બધું પમાયું
સંતો ને ભક્તોના વચનમાં જ્યાં શ્રદ્ધા રાખી, જીવન મારું ત્યાં તો બદલાયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ē tō śuṁ thayuṁ, ē tō kēma thayuṁ, jīvanamāṁ tō nā ē tō samajāyuṁ
jīvanamāṁ tō bhūkha tarasanuṁ bhāna bhulāyuṁ, prabhunī yādamāṁ mana jyāṁ gūṁthāyuṁ
duḥkha dardanuṁ bhāna jīvanamāṁ tō vīsarāyuṁ, mana prabhumāṁ tō jyāṁ jōḍāyuṁ
jīvanamāṁ parivartana dr̥ṣṭimāṁ āvyuṁ, haiyuṁ tō jyāṁ prabhuprēmamāṁ tō bhīṁjāyuṁ
manaḍuṁ nē haiyuṁ jhūmyuṁ khūba jīvanamāṁ, prabhunī yādamāṁ jyāṁ ē tō purāyuṁ
khōṭī samajaṇanī dhārā gaī aṭakī, prabhunā jñānanuṁ ajavāluṁ jyāṁ patharāyuṁ
jōītuṁ nathī jīvanamāṁ kāṁī bījuṁ, jīvanamāṁ jāgr̥tinuṁ kiraṇa jō mēlavāyuṁ
kr̥pānuṁ biṁdu prabhunuṁ jīvanamāṁ mēlavāyuṁ, jīvana yōgya tō jyāṁ banāvāyuṁ
mananē jīvanamāṁ nācatuṁ jyāṁ aṭakāvāyuṁ, jīvanamāṁ tyāṁ tō badhuṁ pamāyuṁ
saṁtō nē bhaktōnā vacanamāṁ jyāṁ śraddhā rākhī, jīvana māruṁ tyāṁ tō badalāyuṁ
|
|