1994-02-22
1994-02-22
1994-02-22
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=649
મરવાની તો કોઈ ચાહ નથી, તોય મરણ તો નિશ્ચિત છે
મરવાની તો કોઈ ચાહ નથી, તોય મરણ તો નિશ્ચિત છે
જીવનમાં જીવવાની ચાવી ખોવાઈ છે, શોધ એની તો ચાલુ છે
ઊલટા સૂલટા જીવનમાં તો, જીવનનાં દુઃખદર્દની ચાવી તો ઊભી છે
જીવનમાં જીવવામાં તો, સુખની ચાવી તો સદા છુપાઈ છે
સુખદુઃખની ધારા બદલાશે ક્યારે, ના કાંઈ એ કહી શકાય છે
મળી જાય જો સુખની સાચી ચાવી, જીવનમાં સહુની એ કોશિશ છે
સુખદુઃખનો આશ્રય છે મનમાં, મન તો બહુ મોજીલું છે
કારણ વિના તકલીફ જીવનમાં ના આવે, હરેક કારણ ના મળનારા છે
શાંત સાગરનાં પાણી તો ઊંડાં છે, ના જલદી એ તો મપાવાનાં છે
દુઃખદર્દની ધારા માનવને પસંદ નથી, જીવનની મોટી એ વાસ્તવિકતા છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
maravānī tō kōī cāha nathī, tōya maraṇa tō niścita chē
jīvanamāṁ jīvavānī cāvī khōvāī chē, śōdha ēnī tō cālu chē
ūlaṭā sūlaṭā jīvanamāṁ tō, jīvananāṁ duḥkhadardanī cāvī tō ūbhī chē
jīvanamāṁ jīvavāmāṁ tō, sukhanī cāvī tō sadā chupāī chē
sukhaduḥkhanī dhārā badalāśē kyārē, nā kāṁī ē kahī śakāya chē
malī jāya jō sukhanī sācī cāvī, jīvanamāṁ sahunī ē kōśiśa chē
sukhaduḥkhanō āśraya chē manamāṁ, mana tō bahu mōjīluṁ chē
kāraṇa vinā takalīpha jīvanamāṁ nā āvē, harēka kāraṇa nā malanārā chē
śāṁta sāgaranāṁ pāṇī tō ūṁḍāṁ chē, nā jaladī ē tō mapāvānāṁ chē
duḥkhadardanī dhārā mānavanē pasaṁda nathī, jīvananī mōṭī ē vāstavikatā chē
|
|