Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5189 | Date: 24-Mar-1994
સમજાવી જાય છે સંજોગો જીવનમાં, તને તો સાનમાં ને સાનમાં
Samajāvī jāya chē saṁjōgō jīvanamāṁ, tanē tō sānamāṁ nē sānamāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5189 | Date: 24-Mar-1994

સમજાવી જાય છે સંજોગો જીવનમાં, તને તો સાનમાં ને સાનમાં

  No Audio

samajāvī jāya chē saṁjōgō jīvanamāṁ, tanē tō sānamāṁ nē sānamāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1994-03-24 1994-03-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=689 સમજાવી જાય છે સંજોગો જીવનમાં, તને તો સાનમાં ને સાનમાં સમજાવી જાય છે સંજોગો જીવનમાં, તને તો સાનમાં ને સાનમાં

રહેતો ના ગાફેલ એમાં તો તું, રહેજે ને રહેજે એમાં તું પૂરા ભાનમાં

રહીશ કે બનીશ ગાફેલ જ્યાં તું એમાં, પડશે નમવું તારે તો જીવનમાં

કરતો ના તું ખોટાં કાર્યો જીવનમાં, તણાઈને વૃત્તિઓના તો તાણમાં

વાવશે તું જેવું, પડશે તારે એવું લણવું, સદા રાખજે તું આ ધ્યાનમાં

વિશ્વપ્રેમ છે ચાલક બળ વિશ્વકર્તાનું, ઊતરતો ના ઊણો તું વિશ્વપ્રેમમાં

જીવીશ જીવન જો સારી રીતે, લઈ શકીશ હર શ્વાસ તો તું આરામમાં

છે પ્રભુનું સર્જન તો તું જગમાં, છે દુઃખ તો સર્જન તારું તો જીવનમાં

અંધકાર ને પ્રકાશ રહી ના શકશે, જગમાં તો સાથમાં ને સાથમાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

samajāvī jāya chē saṁjōgō jīvanamāṁ, tanē tō sānamāṁ nē sānamāṁ

rahētō nā gāphēla ēmāṁ tō tuṁ, rahējē nē rahējē ēmāṁ tuṁ pūrā bhānamāṁ

rahīśa kē banīśa gāphēla jyāṁ tuṁ ēmāṁ, paḍaśē namavuṁ tārē tō jīvanamāṁ

karatō nā tuṁ khōṭāṁ kāryō jīvanamāṁ, taṇāīnē vr̥ttiōnā tō tāṇamāṁ

vāvaśē tuṁ jēvuṁ, paḍaśē tārē ēvuṁ laṇavuṁ, sadā rākhajē tuṁ ā dhyānamāṁ

viśvaprēma chē cālaka bala viśvakartānuṁ, ūtaratō nā ūṇō tuṁ viśvaprēmamāṁ

jīvīśa jīvana jō sārī rītē, laī śakīśa hara śvāsa tō tuṁ ārāmamāṁ

chē prabhunuṁ sarjana tō tuṁ jagamāṁ, chē duḥkha tō sarjana tāruṁ tō jīvanamāṁ

aṁdhakāra nē prakāśa rahī nā śakaśē, jagamāṁ tō sāthamāṁ nē sāthamāṁ
Scan Image

Gujarati Bhajan no. 5189 by Satguru Devendra Ghia - Kaka
First...518551865187...Last