1994-04-07
1994-04-07
1994-04-07
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=699
ના મનમાં તો જે હતું, ના હૈયામાં તો જે હતું

એ જાગ્યું રે ક્યાંથી રે, એ આવ્યું રે ક્યાંથી
ગોત્યું જીવનમાં ઘણું એને, મથી રે મથી, ના મળ્યું - એ...
ખેલ ખેલ્યા અનેક આવા, પ્રભુએ જીવનમાં, મથ્યું, સમજાયું ના રે - એ...
ગણવી એને પ્રભુની ઇચ્છા કે એની પ્રેરણા, ના જલદી એ સમજાયું રે - એ...
વિસ્મયતામાં નાખી એવું એ તો દેતું, એની કૃપા વિના ના સમજાતું રે - એ...
વર્તન એમાં એવું એ કરાવી જાતું, પ્રભુનું ધાર્યું એમાં થાતું ને થાતું રે - એ...
અનેક વિચારો ને વિચારોનાં બીજો, એમાં ને એમાં તો એ રોપી જાતું રે - એ...
લાગે કદી એ તો સમજાયું, સમજ બહાર જલદી એ છટકી જાતું રે - એ...
કરો ના વિચાર તો જેના, વિચાર તો એના ઊભા એ કરી દેતું રે - એ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nā manamāṁ tō jē hatuṁ, nā haiyāmāṁ tō jē hatuṁ
ē jāgyuṁ rē kyāṁthī rē, ē āvyuṁ rē kyāṁthī
gōtyuṁ jīvanamāṁ ghaṇuṁ ēnē, mathī rē mathī, nā malyuṁ - ē...
khēla khēlyā anēka āvā, prabhuē jīvanamāṁ, mathyuṁ, samajāyuṁ nā rē - ē...
gaṇavī ēnē prabhunī icchā kē ēnī prēraṇā, nā jaladī ē samajāyuṁ rē - ē...
vismayatāmāṁ nākhī ēvuṁ ē tō dētuṁ, ēnī kr̥pā vinā nā samajātuṁ rē - ē...
vartana ēmāṁ ēvuṁ ē karāvī jātuṁ, prabhunuṁ dhāryuṁ ēmāṁ thātuṁ nē thātuṁ rē - ē...
anēka vicārō nē vicārōnāṁ bījō, ēmāṁ nē ēmāṁ tō ē rōpī jātuṁ rē - ē...
lāgē kadī ē tō samajāyuṁ, samaja bahāra jaladī ē chaṭakī jātuṁ rē - ē...
karō nā vicāra tō jēnā, vicāra tō ēnā ūbhā ē karī dētuṁ rē - ē...
|