1994-04-10
1994-04-10
1994-04-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=703
સહન ને સહન કરતો ને કરતો રહ્યો છે, જગમાં બધું તું તો પ્રભુ

છીએ સંતાન અમે તારાં રે પ્રભુ, સહન અમે તોય કરી શક્યા નથી
હાથ પકડે તું તો જેનો રે પ્રભુ, વાળ એનો જગમાં વાંકો થાતો નથી
ખામી નથી તારામાં તો કોઈ પ્રભુ, ખામી ગોત્યા વિના અમે રહ્યા નથી
ઇચ્છાઓ જગાવ્યા વિના અમે રહ્યા નથી, શમી જાતા, સમજ્યા વિના રહેતું નથી
તારા વિના અમે કાંઈ કરી શકતા નથી, અહં તોય અમે છોડી શક્યા નથી
પાર વિનાની તો છે કૃપા તો તારી, જીવનમાં અમે એને ઝીલી શક્યા નથી
ખામી ને ખામી ગોતી રહ્યા તારામાં, ખામી અમારી અમે જોઈ શક્યા નથી
દુઃખી ને દુઃખી થાતા રહ્યા અમે જીવનમાં, દુઃખ વિના હાથમાં બીજું રહ્યું નથી
સોંપી ના શક્યા દુઃખ અમે તો તને, ખામી તારી ગણાવ્યા વિના રહ્યા નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sahana nē sahana karatō nē karatō rahyō chē, jagamāṁ badhuṁ tuṁ tō prabhu
chīē saṁtāna amē tārāṁ rē prabhu, sahana amē tōya karī śakyā nathī
hātha pakaḍē tuṁ tō jēnō rē prabhu, vāla ēnō jagamāṁ vāṁkō thātō nathī
khāmī nathī tārāmāṁ tō kōī prabhu, khāmī gōtyā vinā amē rahyā nathī
icchāō jagāvyā vinā amē rahyā nathī, śamī jātā, samajyā vinā rahētuṁ nathī
tārā vinā amē kāṁī karī śakatā nathī, ahaṁ tōya amē chōḍī śakyā nathī
pāra vinānī tō chē kr̥pā tō tārī, jīvanamāṁ amē ēnē jhīlī śakyā nathī
khāmī nē khāmī gōtī rahyā tārāmāṁ, khāmī amārī amē jōī śakyā nathī
duḥkhī nē duḥkhī thātā rahyā amē jīvanamāṁ, duḥkha vinā hāthamāṁ bījuṁ rahyuṁ nathī
sōṁpī nā śakyā duḥkha amē tō tanē, khāmī tārī gaṇāvyā vinā rahyā nathī
|
|