1994-05-03
1994-05-03
1994-05-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=746
થઈ ગઈ છે જગતમાં તો જ્યાં, તારા જીવનની તો લડત શરૂ
થઈ ગઈ છે જગતમાં તો જ્યાં, તારા જીવનની તો લડત શરૂ
કરતો ના તૈયારીમાં રે, જીવનમાં એમાં તો મોડું
પારકાના ને પોતાનાને ઓળખવામાં, થાપ ખાતો ના તું
પડી જઈશ મુસીબતમાં, ભરીશ જો વણવિચાર્યું પગલું
દુઃખી ને દુઃખી રહીશ તું જીવનમાં, ગજાવતો રહીશ દુઃખને તું
રાહ જોતો રહીશ હર વાતમાં કોઈ સાથની, પૂરું કરીશ કાર્ય ક્યાંથી તું
હર પળે ને હર ક્ષણે લડવી પડશે લડત, વિચારી રાખજે આ તું
જઈશ ભાગી તારા રણમાંથી જો તું, મેળવીશ જીત ક્યાંથી તો તું
દુઃખી થાવું નથી, દુઃખી કરવા નથી, મંત્ર બનાવજે જીવનમાં એને તું
જીત મેળવવી છે તારે, લડવું પડશે તારે, રહેજે સ્થિર લડતમાં તું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thaī gaī chē jagatamāṁ tō jyāṁ, tārā jīvananī tō laḍata śarū
karatō nā taiyārīmāṁ rē, jīvanamāṁ ēmāṁ tō mōḍuṁ
pārakānā nē pōtānānē ōlakhavāmāṁ, thāpa khātō nā tuṁ
paḍī jaīśa musībatamāṁ, bharīśa jō vaṇavicāryuṁ pagaluṁ
duḥkhī nē duḥkhī rahīśa tuṁ jīvanamāṁ, gajāvatō rahīśa duḥkhanē tuṁ
rāha jōtō rahīśa hara vātamāṁ kōī sāthanī, pūruṁ karīśa kārya kyāṁthī tuṁ
hara palē nē hara kṣaṇē laḍavī paḍaśē laḍata, vicārī rākhajē ā tuṁ
jaīśa bhāgī tārā raṇamāṁthī jō tuṁ, mēlavīśa jīta kyāṁthī tō tuṁ
duḥkhī thāvuṁ nathī, duḥkhī karavā nathī, maṁtra banāvajē jīvanamāṁ ēnē tuṁ
jīta mēlavavī chē tārē, laḍavuṁ paḍaśē tārē, rahējē sthira laḍatamāṁ tuṁ
|
|