1994-05-28
1994-05-28
1994-05-28
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=796
ઓચિંતાની વાણી હૈયેથી તો જ્યાં નીકળી જાય
ઓચિંતાની વાણી હૈયેથી તો જ્યાં નીકળી જાય
જીવનમાં માનવી એમાં તો પરખાઈ જાય
તોલી તોલી કાઢતો શબ્દ જીવનમાં તો જે માનવ
ક્યારેક એવી રીતે કાઢવું તો ભૂલી જાય
સૂતા હોય, કરતા હોય આરામ માનવ તો જીવનમાં
ઢંઢોળતા એને જરા મુખેથી સ્વતિ નીકળી જાય
કરતા હોય પૂજા જીવનમાં જ્યાં, અંતરાય એમાં નાંખી જાય
ગુસ્સો ત્યાં જ્યાં થઈ જાય, પૂજા એની પરખાઈ જાય
લોભ-લાલચ ટકરાતા જીવનમાં, જ્યાં પડદો એમાં ચિરાઈ જાય
માનવનું વર્તન ત્યારે કહી જાય, એમાં એ પરખાઈ જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ઓચિંતાની વાણી હૈયેથી તો જ્યાં નીકળી જાય
જીવનમાં માનવી એમાં તો પરખાઈ જાય
તોલી તોલી કાઢતો શબ્દ જીવનમાં તો જે માનવ
ક્યારેક એવી રીતે કાઢવું તો ભૂલી જાય
સૂતા હોય, કરતા હોય આરામ માનવ તો જીવનમાં
ઢંઢોળતા એને જરા મુખેથી સ્વતિ નીકળી જાય
કરતા હોય પૂજા જીવનમાં જ્યાં, અંતરાય એમાં નાંખી જાય
ગુસ્સો ત્યાં જ્યાં થઈ જાય, પૂજા એની પરખાઈ જાય
લોભ-લાલચ ટકરાતા જીવનમાં, જ્યાં પડદો એમાં ચિરાઈ જાય
માનવનું વર્તન ત્યારે કહી જાય, એમાં એ પરખાઈ જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ōciṁtānī vāṇī haiyēthī tō jyāṁ nīkalī jāya
jīvanamāṁ mānavī ēmāṁ tō parakhāī jāya
tōlī tōlī kāḍhatō śabda jīvanamāṁ tō jē mānava
kyārēka ēvī rītē kāḍhavuṁ tō bhūlī jāya
sūtā hōya, karatā hōya ārāma mānava tō jīvanamāṁ
ḍhaṁḍhōlatā ēnē jarā mukhēthī svati nīkalī jāya
karatā hōya pūjā jīvanamāṁ jyāṁ, aṁtarāya ēmāṁ nāṁkhī jāya
gussō tyāṁ jyāṁ thaī jāya, pūjā ēnī parakhāī jāya
lōbha-lālaca ṭakarātā jīvanamāṁ, jyāṁ paḍadō ēmāṁ cirāī jāya
mānavanuṁ vartana tyārē kahī jāya, ēmāṁ ē parakhāī jāya
|
|