1994-07-11
1994-07-11
1994-07-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=863
રહે મન ફરતું રે જ્યાં જીવનમાં, જીવનને ના જીવનમાં, આરામ છે

રહે મન ફરતું ને ફરતું, રાખ્યું ના જીવનમાં, એને તો કાબૂમાં
ઇચ્છાઓ રહે વધતી ને વધતી રે જીવનમાં, રાખી ના જ્યાં એને કાબૂમાં
ભાવ તાણતું ને તાણતું રહે જીવનને, વાળી ના એને સાચી દિશામાં
રહ્યા બેદરકાર સદા તો જીવનમાં, રાખ્યું હૈયું જલતું અસંતોષની આગમાં
કર્યો ગેરઉપયોગ બુદ્ધિનો જીવનમાં, વાપરી ના એને જીવનમાં સાચી દિશામાં
કરતા રહ્યા ખોટી ચિંતાઓ જીવનમાં, સોંપી ના એને તો જ્યાં પ્રભુચરણમાં
ફુલાતા ને ફુલાતા રહ્યા અભિમાનમાં, ત્યજવું ના એને તો જ્યાં જીવનમાં
ડુબાડી રાખ્યા વિચારોને તો કામવાસનામાં, છોડી ના શક્યા એને જીવનમાં
ખોઈ શાંતિ જીવનની જ્યાં ખોટી પ્રવૃત્તિમાં, ના જીવનને જીવનમાં આરામ છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahē mana pharatuṁ rē jyāṁ jīvanamāṁ, jīvananē nā jīvanamāṁ, ārāma chē
rahē mana pharatuṁ nē pharatuṁ, rākhyuṁ nā jīvanamāṁ, ēnē tō kābūmāṁ
icchāō rahē vadhatī nē vadhatī rē jīvanamāṁ, rākhī nā jyāṁ ēnē kābūmāṁ
bhāva tāṇatuṁ nē tāṇatuṁ rahē jīvananē, vālī nā ēnē sācī diśāmāṁ
rahyā bēdarakāra sadā tō jīvanamāṁ, rākhyuṁ haiyuṁ jalatuṁ asaṁtōṣanī āgamāṁ
karyō gēraupayōga buddhinō jīvanamāṁ, vāparī nā ēnē jīvanamāṁ sācī diśāmāṁ
karatā rahyā khōṭī ciṁtāō jīvanamāṁ, sōṁpī nā ēnē tō jyāṁ prabhucaraṇamāṁ
phulātā nē phulātā rahyā abhimānamāṁ, tyajavuṁ nā ēnē tō jyāṁ jīvanamāṁ
ḍubāḍī rākhyā vicārōnē tō kāmavāsanāmāṁ, chōḍī nā śakyā ēnē jīvanamāṁ
khōī śāṁti jīvananī jyāṁ khōṭī pravr̥ttimāṁ, nā jīvananē jīvanamāṁ ārāma chē
|