Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4591 | Date: 22-Mar-1993
થવાનું નથી, કાંઈ તને થવાનું નથી, પહેરી લઈશ કવચ હૈયે જો તું, પ્રભુના નામનું
Thavānuṁ nathī, kāṁī tanē thavānuṁ nathī, pahērī laīśa kavaca haiyē jō tuṁ, prabhunā nāmanuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4591 | Date: 22-Mar-1993

થવાનું નથી, કાંઈ તને થવાનું નથી, પહેરી લઈશ કવચ હૈયે જો તું, પ્રભુના નામનું

  No Audio

thavānuṁ nathī, kāṁī tanē thavānuṁ nathī, pahērī laīśa kavaca haiyē jō tuṁ, prabhunā nāmanuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-03-22 1993-03-22 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=91 થવાનું નથી, કાંઈ તને થવાનું નથી, પહેરી લઈશ કવચ હૈયે જો તું, પ્રભુના નામનું થવાનું નથી, કાંઈ તને થવાનું નથી, પહેરી લઈશ કવચ હૈયે જો તું, પ્રભુના નામનું

કરશે રક્ષણ એ તો તારું, તારી પ્રગતિના દુશ્મનોથી તો તારું, કરશે રક્ષણ એ તો તારું

છે કવચ એ તો સહેલું, પહેર્યું તો જ્યાં હૈયે એને, કરશે કામ એનું એ તો શરૂ

વહાવશે ધારા એવી એ તો પ્રેમની, તારા દુશ્મનોને પણ પડશે એમાં તો પીગળવું

નથી જરૂર કાંઈ બીજી એમાં, પડશે એમાંને એમાં, તારા મનને, ચિત્તને તો જોડવું

પહેર્યું જ્યાં એકવાર એને તો હૈયે, કદી ના પડશે એને ત્યાંથી તો ઉતારવું

ના રોકી શકશે કોઈ ત્યાં એને, લાગશે ના ભાર એનો, કરશે હૈયાંને એ તો હળવું

સુખની ધારા વહાવશે એ તો એવી, સુખ કાજે જગતમાં પડશે નહીં જ્યાં ત્યાં ફરવું

પહેર્યું કવચ જ્યાં, બરાબર હૈયે જ્યાં એ ચોંટયું, પડે ના જરૂર એને તો ઉતારવું

લાગશે ના કોઈ થાક તો એનો, કરશે હૈયાંને ને જીવનને એ તો હળવું
View Original Increase Font Decrease Font

થવાનું નથી, કાંઈ તને થવાનું નથી, પહેરી લઈશ કવચ હૈયે જો તું, પ્રભુના નામનું

કરશે રક્ષણ એ તો તારું, તારી પ્રગતિના દુશ્મનોથી તો તારું, કરશે રક્ષણ એ તો તારું

છે કવચ એ તો સહેલું, પહેર્યું તો જ્યાં હૈયે એને, કરશે કામ એનું એ તો શરૂ

વહાવશે ધારા એવી એ તો પ્રેમની, તારા દુશ્મનોને પણ પડશે એમાં તો પીગળવું

નથી જરૂર કાંઈ બીજી એમાં, પડશે એમાંને એમાં, તારા મનને, ચિત્તને તો જોડવું

પહેર્યું જ્યાં એકવાર એને તો હૈયે, કદી ના પડશે એને ત્યાંથી તો ઉતારવું

ના રોકી શકશે કોઈ ત્યાં એને, લાગશે ના ભાર એનો, કરશે હૈયાંને એ તો હળવું

સુખની ધારા વહાવશે એ તો એવી, સુખ કાજે જગતમાં પડશે નહીં જ્યાં ત્યાં ફરવું

પહેર્યું કવચ જ્યાં, બરાબર હૈયે જ્યાં એ ચોંટયું, પડે ના જરૂર એને તો ઉતારવું

લાગશે ના કોઈ થાક તો એનો, કરશે હૈયાંને ને જીવનને એ તો હળવું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thavānuṁ nathī, kāṁī tanē thavānuṁ nathī, pahērī laīśa kavaca haiyē jō tuṁ, prabhunā nāmanuṁ

karaśē rakṣaṇa ē tō tāruṁ, tārī pragatinā duśmanōthī tō tāruṁ, karaśē rakṣaṇa ē tō tāruṁ

chē kavaca ē tō sahēluṁ, pahēryuṁ tō jyāṁ haiyē ēnē, karaśē kāma ēnuṁ ē tō śarū

vahāvaśē dhārā ēvī ē tō prēmanī, tārā duśmanōnē paṇa paḍaśē ēmāṁ tō pīgalavuṁ

nathī jarūra kāṁī bījī ēmāṁ, paḍaśē ēmāṁnē ēmāṁ, tārā mananē, cittanē tō jōḍavuṁ

pahēryuṁ jyāṁ ēkavāra ēnē tō haiyē, kadī nā paḍaśē ēnē tyāṁthī tō utāravuṁ

nā rōkī śakaśē kōī tyāṁ ēnē, lāgaśē nā bhāra ēnō, karaśē haiyāṁnē ē tō halavuṁ

sukhanī dhārā vahāvaśē ē tō ēvī, sukha kājē jagatamāṁ paḍaśē nahīṁ jyāṁ tyāṁ pharavuṁ

pahēryuṁ kavaca jyāṁ, barābara haiyē jyāṁ ē cōṁṭayuṁ, paḍē nā jarūra ēnē tō utāravuṁ

lāgaśē nā kōī thāka tō ēnō, karaśē haiyāṁnē nē jīvananē ē tō halavuṁ
Scan Image

Gujarati Bhajan no. 4591 by Satguru Devendra Ghia - Kaka
First...458845894590...Last