Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5417 | Date: 07-Aug-1994
થાતું ને થાતું આવ્યું છે જીવનમાં રે જ્યાં, કાંઈ ને કાંઈ, કોઈ ને કોઈના કારણે
Thātuṁ nē thātuṁ āvyuṁ chē jīvanamāṁ rē jyāṁ, kāṁī nē kāṁī, kōī nē kōīnā kāraṇē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5417 | Date: 07-Aug-1994

થાતું ને થાતું આવ્યું છે જીવનમાં રે જ્યાં, કાંઈ ને કાંઈ, કોઈ ને કોઈના કારણે

  No Audio

thātuṁ nē thātuṁ āvyuṁ chē jīvanamāṁ rē jyāṁ, kāṁī nē kāṁī, kōī nē kōīnā kāraṇē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1994-08-07 1994-08-07 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=916 થાતું ને થાતું આવ્યું છે જીવનમાં રે જ્યાં, કાંઈ ને કાંઈ, કોઈ ને કોઈના કારણે થાતું ને થાતું આવ્યું છે જીવનમાં રે જ્યાં, કાંઈ ને કાંઈ, કોઈ ને કોઈના કારણે

મળ્યું છે આ માનવતન તો માતપિતાના કારણે, માતપિતા મળ્યાં કર્મના કારણે

મૂંઝાયો છું હું મનમાં રે જીવનમાં, પ્રથમ પૂજન હું તો કોનું કરું

મળ્યો ભલે માનવદેહ કર્મના કારણે, સમજાણી માનવતા તો સદ્ગુરુના કારણે

જાગે છે ભાવો જીવનમાં હૈયાને કારણે, મળ્યો છે કાબૂ તો એમાં સમજણને કારણે

સુખદુઃખ તો ભુલાવા જીવનમાં, ભક્તિના કારણે, જાગી ભક્તિ તો ભાવના કારણે

મન રહ્યું ડોલતું સમજણને ફગાવતું, જીવનમાં એ તો વિકારોના કારણે

રહ્યું એ ભાવોને તાણતું ને તાણતું, ડગમગી ગયું રે જીવન એના કારણે

પ્રેમ તો જાગ્યો ભાવને કારણે, વિશ્વાસ તો જાગ્યો હૈયે પ્રેમના કારણે

મન તો થાતું ને થાતું ગયું સ્થિર જીવનમાં, જીવનમાં તો પ્રભુકૃપાને કારણે

થાય છે જીવનમાં, થાતું રહ્યું છે જીવનમાં, બધું પ્રભુમિલનના તો કારણે
View Original Increase Font Decrease Font

થાતું ને થાતું આવ્યું છે જીવનમાં રે જ્યાં, કાંઈ ને કાંઈ, કોઈ ને કોઈના કારણે

મળ્યું છે આ માનવતન તો માતપિતાના કારણે, માતપિતા મળ્યાં કર્મના કારણે

મૂંઝાયો છું હું મનમાં રે જીવનમાં, પ્રથમ પૂજન હું તો કોનું કરું

મળ્યો ભલે માનવદેહ કર્મના કારણે, સમજાણી માનવતા તો સદ્ગુરુના કારણે

જાગે છે ભાવો જીવનમાં હૈયાને કારણે, મળ્યો છે કાબૂ તો એમાં સમજણને કારણે

સુખદુઃખ તો ભુલાવા જીવનમાં, ભક્તિના કારણે, જાગી ભક્તિ તો ભાવના કારણે

મન રહ્યું ડોલતું સમજણને ફગાવતું, જીવનમાં એ તો વિકારોના કારણે

રહ્યું એ ભાવોને તાણતું ને તાણતું, ડગમગી ગયું રે જીવન એના કારણે

પ્રેમ તો જાગ્યો ભાવને કારણે, વિશ્વાસ તો જાગ્યો હૈયે પ્રેમના કારણે

મન તો થાતું ને થાતું ગયું સ્થિર જીવનમાં, જીવનમાં તો પ્રભુકૃપાને કારણે

થાય છે જીવનમાં, થાતું રહ્યું છે જીવનમાં, બધું પ્રભુમિલનના તો કારણે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thātuṁ nē thātuṁ āvyuṁ chē jīvanamāṁ rē jyāṁ, kāṁī nē kāṁī, kōī nē kōīnā kāraṇē

malyuṁ chē ā mānavatana tō mātapitānā kāraṇē, mātapitā malyāṁ karmanā kāraṇē

mūṁjhāyō chuṁ huṁ manamāṁ rē jīvanamāṁ, prathama pūjana huṁ tō kōnuṁ karuṁ

malyō bhalē mānavadēha karmanā kāraṇē, samajāṇī mānavatā tō sadgurunā kāraṇē

jāgē chē bhāvō jīvanamāṁ haiyānē kāraṇē, malyō chē kābū tō ēmāṁ samajaṇanē kāraṇē

sukhaduḥkha tō bhulāvā jīvanamāṁ, bhaktinā kāraṇē, jāgī bhakti tō bhāvanā kāraṇē

mana rahyuṁ ḍōlatuṁ samajaṇanē phagāvatuṁ, jīvanamāṁ ē tō vikārōnā kāraṇē

rahyuṁ ē bhāvōnē tāṇatuṁ nē tāṇatuṁ, ḍagamagī gayuṁ rē jīvana ēnā kāraṇē

prēma tō jāgyō bhāvanē kāraṇē, viśvāsa tō jāgyō haiyē prēmanā kāraṇē

mana tō thātuṁ nē thātuṁ gayuṁ sthira jīvanamāṁ, jīvanamāṁ tō prabhukr̥pānē kāraṇē

thāya chē jīvanamāṁ, thātuṁ rahyuṁ chē jīvanamāṁ, badhuṁ prabhumilananā tō kāraṇē
Scan Image

Gujarati Bhajan no. 5417 by Satguru Devendra Ghia - Kaka
First...541354145415...Last