Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5455 | Date: 29-Aug-1994
લાવ્યો છું રે લાવ્યો છું, પ્રભુનો અનોખો એક પયગામ
Lāvyō chuṁ rē lāvyō chuṁ, prabhunō anōkhō ēka payagāma

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5455 | Date: 29-Aug-1994

લાવ્યો છું રે લાવ્યો છું, પ્રભુનો અનોખો એક પયગામ

  No Audio

lāvyō chuṁ rē lāvyō chuṁ, prabhunō anōkhō ēka payagāma

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1994-08-29 1994-08-29 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=954 લાવ્યો છું રે લાવ્યો છું, પ્રભુનો અનોખો એક પયગામ લાવ્યો છું રે લાવ્યો છું, પ્રભુનો અનોખો એક પયગામ

સાંભળજો રે એને રે તમે, હૈયા ઉપર તો રાખીને લગામ

સાંભળ્યું ના સાંભળ્યું કરતા નહીં, સાંભળજો ભૂલીને બધું તમામ

સોંપી હતી જ્યાં લગામ તો તને, રાખી ના મન પર તેં કેમ લગામ

કરવાં છે ધાર્યાં કામ, તારે તો જ્યારે, છોડી મન પરથી શાને તેં લગામ

લેતો નથી કેમ તું જીવનમાં, ચિત્ત ને હૈયું જોડીને તો નામ

કર સફર તું એક નાવમાં બેસીને, રહીશ તો તું ઠરીઠામ

પહોંચવું છે જ્યાં તારે મારી પાસે, માયાનું ત્યાં છે શું કામ

જ્યાં છું સદા હું તો સાથે ને સાથે, રાખજે હૈયે એની તો તું હામ

આવી જા તું ચરણમાં તો મારી, મળશે તને ત્યાં તો સાચો આરામ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

lāvyō chuṁ rē lāvyō chuṁ, prabhunō anōkhō ēka payagāma

sāṁbhalajō rē ēnē rē tamē, haiyā upara tō rākhīnē lagāma

sāṁbhalyuṁ nā sāṁbhalyuṁ karatā nahīṁ, sāṁbhalajō bhūlīnē badhuṁ tamāma

sōṁpī hatī jyāṁ lagāma tō tanē, rākhī nā mana para tēṁ kēma lagāma

karavāṁ chē dhāryāṁ kāma, tārē tō jyārē, chōḍī mana parathī śānē tēṁ lagāma

lētō nathī kēma tuṁ jīvanamāṁ, citta nē haiyuṁ jōḍīnē tō nāma

kara saphara tuṁ ēka nāvamāṁ bēsīnē, rahīśa tō tuṁ ṭharīṭhāma

pahōṁcavuṁ chē jyāṁ tārē mārī pāsē, māyānuṁ tyāṁ chē śuṁ kāma

jyāṁ chuṁ sadā huṁ tō sāthē nē sāthē, rākhajē haiyē ēnī tō tuṁ hāma

āvī jā tuṁ caraṇamāṁ tō mārī, malaśē tanē tyāṁ tō sācō ārāma
Scan Image

Gujarati Bhajan no. 5455 by Satguru Devendra Ghia - Kaka
First...545254535454...Last