Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5468 | Date: 04-Sep-1994
રહી રહી સહુના હૈયામાં રે માડી, રહી છે જગમાં સહુને તું દોડાવનારી
Rahī rahī sahunā haiyāmāṁ rē māḍī, rahī chē jagamāṁ sahunē tuṁ dōḍāvanārī

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 5468 | Date: 04-Sep-1994

રહી રહી સહુના હૈયામાં રે માડી, રહી છે જગમાં સહુને તું દોડાવનારી

  No Audio

rahī rahī sahunā haiyāmāṁ rē māḍī, rahī chē jagamāṁ sahunē tuṁ dōḍāvanārī

મા, ભગવાન (Almighty Mother, God)

1994-09-04 1994-09-04 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=967 રહી રહી સહુના હૈયામાં રે માડી, રહી છે જગમાં સહુને તું દોડાવનારી રહી રહી સહુના હૈયામાં રે માડી, રહી છે જગમાં સહુને તું દોડાવનારી

રચી રચી જગમાં માયા તેં તો એવી, એમાં રહી છે જગમાં સહુને ફસાવનારી

કદી દેખાડે પાસે, કદી લાગે તું દૂર, સમજાય બધે છે તું, છે તું સમજાવનારી

કરવા ચાહે ના તું નિરાશ, રાખી ના શકીએ આશ, કદી બને તો તું આશ તોડનારી

દિલથી માંગીએ સાથ તારો, રાખે મક્કમતાથી તું આશ, બને ત્યારે સાથ તું દેનારી

રહી નથી શકતા સ્થિર અમે રે જગમાં, બની જાય ત્યારે તું અસ્થિરતામાં ફેરવનારી

લઈ નથી શકતા નિર્ણય જીવનમાં સાચા, મૂંઝાઈએ અમે, બને એમાં તું મૂંઝવનારી

જકડયા છે કર્મની બેડીમાં અમને એવા, રહી છે એમાં અમને તું જકડનારી

કરાવે છે કર્મ તું પાસે અમારી, બને છે એમાં તું અમને દંડ દેનારી

કરીએ કર્મ એવાં, થાય જ્યાં ખુશ તું એમાં, બને ત્યારે તું પ્રેમના પ્યાલા પાનારી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahī rahī sahunā haiyāmāṁ rē māḍī, rahī chē jagamāṁ sahunē tuṁ dōḍāvanārī

racī racī jagamāṁ māyā tēṁ tō ēvī, ēmāṁ rahī chē jagamāṁ sahunē phasāvanārī

kadī dēkhāḍē pāsē, kadī lāgē tuṁ dūra, samajāya badhē chē tuṁ, chē tuṁ samajāvanārī

karavā cāhē nā tuṁ nirāśa, rākhī nā śakīē āśa, kadī banē tō tuṁ āśa tōḍanārī

dilathī māṁgīē sātha tārō, rākhē makkamatāthī tuṁ āśa, banē tyārē sātha tuṁ dēnārī

rahī nathī śakatā sthira amē rē jagamāṁ, banī jāya tyārē tuṁ asthiratāmāṁ phēravanārī

laī nathī śakatā nirṇaya jīvanamāṁ sācā, mūṁjhāīē amē, banē ēmāṁ tuṁ mūṁjhavanārī

jakaḍayā chē karmanī bēḍīmāṁ amanē ēvā, rahī chē ēmāṁ amanē tuṁ jakaḍanārī

karāvē chē karma tuṁ pāsē amārī, banē chē ēmāṁ tuṁ amanē daṁḍa dēnārī

karīē karma ēvāṁ, thāya jyāṁ khuśa tuṁ ēmāṁ, banē tyārē tuṁ prēmanā pyālā pānārī
Scan Image

Gujarati Bhajan no. 5468 by Satguru Devendra Ghia - Kaka
First...546454655466...Last