1994-09-18
1994-09-18
1994-09-18
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=984
રમી રહ્યો સદા જીવનમાં તું મારા ને તારામાં, ના તું એ ભૂલી શક્યો

જીવનમાં રે તું ત્યાં, પ્રભુનો પ્યારો ના બની શક્યો (2)
લોભ-લાલચમાં ખેંચાઈ એમાં તું તણાતો રહ્યો, ના એમાં અટકી શક્યો
વિકારો ને વિકારોમાં રહ્યો તું તણાતો ને તણાતો, ના એને છોડી શક્યો
વિશ્વાસે વિશ્વાસે આગળ તું વધતો ગયો, અણી વખતે વિશ્વાસ ખોઈ બેઠો,
પાપની રાહે જીવનભર તું ચાલ્યો, પુણ્યની રાહ જીવનમાં તું ચૂકી ગયો
સમજી સમજી રાહો જીવનમાં તો સાચી, ના એ રાહે જીવનમાં તું આવ્યો
તનની દેવાલો જીવનમાં જ્યાં, ના તું ભેદી શક્યો, ના એ કાઢી શક્યો
માયામાં જીવનભર રાચી રાચી, પ્રભુના નામને હૈયેથી જ્યાં તું ભૂલી ગયો
સુખદુઃખને ઘૂંટયાં એવાં તેં હૈયે, પ્રભુના પ્રેમરસનું પાન ના કરી શક્યો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ramī rahyō sadā jīvanamāṁ tuṁ mārā nē tārāmāṁ, nā tuṁ ē bhūlī śakyō
jīvanamāṁ rē tuṁ tyāṁ, prabhunō pyārō nā banī śakyō (2)
lōbha-lālacamāṁ khēṁcāī ēmāṁ tuṁ taṇātō rahyō, nā ēmāṁ aṭakī śakyō
vikārō nē vikārōmāṁ rahyō tuṁ taṇātō nē taṇātō, nā ēnē chōḍī śakyō
viśvāsē viśvāsē āgala tuṁ vadhatō gayō, aṇī vakhatē viśvāsa khōī bēṭhō,
pāpanī rāhē jīvanabhara tuṁ cālyō, puṇyanī rāha jīvanamāṁ tuṁ cūkī gayō
samajī samajī rāhō jīvanamāṁ tō sācī, nā ē rāhē jīvanamāṁ tuṁ āvyō
tananī dēvālō jīvanamāṁ jyāṁ, nā tuṁ bhēdī śakyō, nā ē kāḍhī śakyō
māyāmāṁ jīvanabhara rācī rācī, prabhunā nāmanē haiyēthī jyāṁ tuṁ bhūlī gayō
sukhaduḥkhanē ghūṁṭayāṁ ēvāṁ tēṁ haiyē, prabhunā prēmarasanuṁ pāna nā karī śakyō
|