Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5488 | Date: 18-Sep-1994
એક ને એક તો છે તું, રહ્યો છે સર્વત્ર વ્યાપી જગમાં તું તો પ્રભુ
Ēka nē ēka tō chē tuṁ, rahyō chē sarvatra vyāpī jagamāṁ tuṁ tō prabhu

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 5488 | Date: 18-Sep-1994

એક ને એક તો છે તું, રહ્યો છે સર્વત્ર વ્યાપી જગમાં તું તો પ્રભુ

  No Audio

ēka nē ēka tō chē tuṁ, rahyō chē sarvatra vyāpī jagamāṁ tuṁ tō prabhu

મા, ભગવાન (Almighty Mother, God)

1994-09-18 1994-09-18 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=987 એક ને એક તો છે તું, રહ્યો છે સર્વત્ર વ્યાપી જગમાં તું તો પ્રભુ એક ને એક તો છે તું, રહ્યો છે સર્વત્ર વ્યાપી જગમાં તું તો પ્રભુ

ભૂલીને ઉપાધિઓ જગમાં તો બધી, ભજીએ જગમાં અમે તને તો વિભુ

છે ભલે નિરાકાર તો તું, રહ્યો છે ધરી આકારો જગમાં બધા તો તું

તારા વિના નથી કાંઈ ખાલી, રહ્યો ગોતવો મુશ્કેલ જગમાં તો તું

ભળ્યો છે જગમાં તું તો એવો, ભળે સાકર તો જગમાં જેમ દૂધમહીં

છે આનંદસ્વરૂપ તો તું, મળે છે આનંદ જગમાં બધે તો તેથી

સુખ ને સુખ ભર્યું છે જગમાં તેં તો બધે, રહ્યા જગમાં અમે તોય દુઃખી

ઝીલી ના શક્યા સુખને જગમાં અમે, થયા દુઃખી જગમાં અમે અમારાં કર્મોથી

દોષ ને દોષ રહ્યા કરતા જગમાં અમે, ભરી નિર્દોષતા મોકલ્યા જગમાં અમને

ઉપાધિઓ ને ઉપાધિઓ, રહ્યા મેળવતા ને મેળવતા જગમાં તો અમે
View Original Increase Font Decrease Font

એક ને એક તો છે તું, રહ્યો છે સર્વત્ર વ્યાપી જગમાં તું તો પ્રભુ

ભૂલીને ઉપાધિઓ જગમાં તો બધી, ભજીએ જગમાં અમે તને તો વિભુ

છે ભલે નિરાકાર તો તું, રહ્યો છે ધરી આકારો જગમાં બધા તો તું

તારા વિના નથી કાંઈ ખાલી, રહ્યો ગોતવો મુશ્કેલ જગમાં તો તું

ભળ્યો છે જગમાં તું તો એવો, ભળે સાકર તો જગમાં જેમ દૂધમહીં

છે આનંદસ્વરૂપ તો તું, મળે છે આનંદ જગમાં બધે તો તેથી

સુખ ને સુખ ભર્યું છે જગમાં તેં તો બધે, રહ્યા જગમાં અમે તોય દુઃખી

ઝીલી ના શક્યા સુખને જગમાં અમે, થયા દુઃખી જગમાં અમે અમારાં કર્મોથી

દોષ ને દોષ રહ્યા કરતા જગમાં અમે, ભરી નિર્દોષતા મોકલ્યા જગમાં અમને

ઉપાધિઓ ને ઉપાધિઓ, રહ્યા મેળવતા ને મેળવતા જગમાં તો અમે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēka nē ēka tō chē tuṁ, rahyō chē sarvatra vyāpī jagamāṁ tuṁ tō prabhu

bhūlīnē upādhiō jagamāṁ tō badhī, bhajīē jagamāṁ amē tanē tō vibhu

chē bhalē nirākāra tō tuṁ, rahyō chē dharī ākārō jagamāṁ badhā tō tuṁ

tārā vinā nathī kāṁī khālī, rahyō gōtavō muśkēla jagamāṁ tō tuṁ

bhalyō chē jagamāṁ tuṁ tō ēvō, bhalē sākara tō jagamāṁ jēma dūdhamahīṁ

chē ānaṁdasvarūpa tō tuṁ, malē chē ānaṁda jagamāṁ badhē tō tēthī

sukha nē sukha bharyuṁ chē jagamāṁ tēṁ tō badhē, rahyā jagamāṁ amē tōya duḥkhī

jhīlī nā śakyā sukhanē jagamāṁ amē, thayā duḥkhī jagamāṁ amē amārāṁ karmōthī

dōṣa nē dōṣa rahyā karatā jagamāṁ amē, bharī nirdōṣatā mōkalyā jagamāṁ amanē

upādhiō nē upādhiō, rahyā mēlavatā nē mēlavatā jagamāṁ tō amē
Scan Image

Gujarati Bhajan no. 5488 by Satguru Devendra Ghia - Kaka
First...548554865487...Last