Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5528 | Date: 22-Oct-1994
ધરમ ધરમ તું કરતો રહ્યો, ધરમથી તોયે તું વિમુખ રહ્યો
Dharama dharama tuṁ karatō rahyō, dharamathī tōyē tuṁ vimukha rahyō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5528 | Date: 22-Oct-1994

ધરમ ધરમ તું કરતો રહ્યો, ધરમથી તોયે તું વિમુખ રહ્યો

  No Audio

dharama dharama tuṁ karatō rahyō, dharamathī tōyē tuṁ vimukha rahyō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1994-10-22 1994-10-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1027 ધરમ ધરમ તું કરતો રહ્યો, ધરમથી તોયે તું વિમુખ રહ્યો ધરમ ધરમ તું કરતો રહ્યો, ધરમથી તોયે તું વિમુખ રહ્યો

ધરમને ના તું સમજી શક્યો, આચરણમાં ના તું લાવી શક્યો

ધર્મી તને તું સમજતો રહ્યો, અન્યની નિંદા તો તું કરતો રહ્યો

શક્તિમાં તું ખૂટતો રહ્યો, શક્તિ જીવનમાંથી ના મેળવી શક્યો

તારી વ્યાખ્યાથી સહુને તોલતો રહ્યો, સાચો તને તું સમજતો રહ્યો

જીવનમાં ના આગળ વધી શક્યો, તને મહાન તોયે તું ગણતો રહ્યો

ઢોંગના ઓપ તું ચડાવતો રહ્યો, અંદરને અંદર ખોખલો તો રહ્યો

જીવનના છીછરા જળમાં તું તરતો રહ્યો, તરવૈયો તને સમજતો રહ્યો

અંતરમાં ના તું ઊતરી શક્યો, કર્મોનો ડર જ્યાં તને રોકી રહ્યો

વિકારો જીવનમાં ના છોડી શક્યો, સાર્થક જીવન તો ના કરી શકયો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dharama dharama tuṁ karatō rahyō, dharamathī tōyē tuṁ vimukha rahyō

dharamanē nā tuṁ samajī śakyō, ācaraṇamāṁ nā tuṁ lāvī śakyō

dharmī tanē tuṁ samajatō rahyō, anyanī niṁdā tō tuṁ karatō rahyō

śaktimāṁ tuṁ khūṭatō rahyō, śakti jīvanamāṁthī nā mēlavī śakyō

tārī vyākhyāthī sahunē tōlatō rahyō, sācō tanē tuṁ samajatō rahyō

jīvanamāṁ nā āgala vadhī śakyō, tanē mahāna tōyē tuṁ gaṇatō rahyō

ḍhōṁganā ōpa tuṁ caḍāvatō rahyō, aṁdaranē aṁdara khōkhalō tō rahyō

jīvananā chīcharā jalamāṁ tuṁ taratō rahyō, taravaiyō tanē samajatō rahyō

aṁtaramāṁ nā tuṁ ūtarī śakyō, karmōnō ḍara jyāṁ tanē rōkī rahyō

vikārō jīvanamāṁ nā chōḍī śakyō, sārthaka jīvana tō nā karī śakayō
Scan Image

Gujarati Bhajan no. 5528 by Satguru Devendra Ghia - Kaka
First...552455255526...Last