Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5540 | Date: 05-Nov-1994
જેને જોયા નથી, જેને મળ્યા નથી, એવા પ્રભુને મળવા મન જાગી ગયું
Jēnē jōyā nathī, jēnē malyā nathī, ēvā prabhunē malavā mana jāgī gayuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 5540 | Date: 05-Nov-1994

જેને જોયા નથી, જેને મળ્યા નથી, એવા પ્રભુને મળવા મન જાગી ગયું

  No Audio

jēnē jōyā nathī, jēnē malyā nathī, ēvā prabhunē malavā mana jāgī gayuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1994-11-05 1994-11-05 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1039 જેને જોયા નથી, જેને મળ્યા નથી, એવા પ્રભુને મળવા મન જાગી ગયું જેને જોયા નથી, જેને મળ્યા નથી, એવા પ્રભુને મળવા મન જાગી ગયું

જેને સમજયા નથી, જે સમજાતા નથી, એવા પ્રભુને સમજવા મન ચાહી રહ્યું

જેની સાથે વાત કરી નથી, એની પાસે હૈયું ખાલી કરવા મન ચાહી રહ્યું

જેને સાંભળ્યા નથી, જે જલદી સંભળાતા નથી, સાંભળવા એને મન તલસી રહ્યું

જે સદા સાથમાં રહ્યાં, ના તોયે એને જોયા, એના વિરહમાં મન આજ તડપી રહ્યું

જેને જોયા નથી, એના ગુણલે ગુણલે, જીવનમાં તો મન ઝૂમી ઊઠયું

જેને જોયા નથી, જેને પામ્યા નથી, એની ભક્તિમાં મન ભીંજાતું રહ્યું

જેને મળ્યા નથી, એના વિચારોને વિચારોમાં, મન આજ ભાન ભૂલી ગયું

જેને મળ્યા નથી, એવા પ્રભુની કલ્પનામાંને કલ્પનામાં, મન ખોવાઈ ગયું

જેને મળ્યા નથી, જેને જોયા નથી, એના વિરહનું દર્દ તો દિલ અનુભવી રહ્યું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jēnē jōyā nathī, jēnē malyā nathī, ēvā prabhunē malavā mana jāgī gayuṁ

jēnē samajayā nathī, jē samajātā nathī, ēvā prabhunē samajavā mana cāhī rahyuṁ

jēnī sāthē vāta karī nathī, ēnī pāsē haiyuṁ khālī karavā mana cāhī rahyuṁ

jēnē sāṁbhalyā nathī, jē jaladī saṁbhalātā nathī, sāṁbhalavā ēnē mana talasī rahyuṁ

jē sadā sāthamāṁ rahyāṁ, nā tōyē ēnē jōyā, ēnā virahamāṁ mana āja taḍapī rahyuṁ

jēnē jōyā nathī, ēnā guṇalē guṇalē, jīvanamāṁ tō mana jhūmī ūṭhayuṁ

jēnē jōyā nathī, jēnē pāmyā nathī, ēnī bhaktimāṁ mana bhīṁjātuṁ rahyuṁ

jēnē malyā nathī, ēnā vicārōnē vicārōmāṁ, mana āja bhāna bhūlī gayuṁ

jēnē malyā nathī, ēvā prabhunī kalpanāmāṁnē kalpanāmāṁ, mana khōvāī gayuṁ

jēnē malyā nathī, jēnē jōyā nathī, ēnā virahanuṁ darda tō dila anubhavī rahyuṁ
Scan Image

Gujarati Bhajan no. 5540 by Satguru Devendra Ghia - Kaka
First...553655375538...Last